વિશ્વનો સૌથી ભયંકર જીવ - મચ્છર


» વિશ્વભરમાં મેલેરિયાની બીમારી ફેલાવતા મચ્છર સૌથી વધુ માનવજીવ લેનારા જંતુ છે.

» વિશ્વમાં મચ્છરની ૩૦૦૦ જાત જોવા મળે છે.

» મચ્છર પોતાની પાંખ સેકન્ડમાં ૩૦૦ થી ૪૦૦ વખત ફફડાવી દોઢ કિલોમીટરની ઝડપે ઊડે છે.

» લોહી એ મચ્છરોનો ખોરાક નથી. માત્ર માદા મચ્છરો જ ઈંડાના પોષણ માટે પ્રોટીન મેળવવા લોહી ચૂસે છે.

» મચ્છરને ૪૭ દાંત હોય છે.

» માદા મચ્છર બે ડંખ સાથે મારે છે. એક ડંખથી લોહી ચૂસે છે અને બીજા ડંખમાંથી નીકળતું પ્રવાહી લોહીને જામી જતું અટકાવે છે.

* મચ્છર ૭૦ ફૂટ દૂરથી કાર્બન ડાયોક્સાઈડની ગંધ મેળવી માણસને શોધી કાઢે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો