▪ 1 કિ.મી. = 1,00,000 સે.મી .
▪ 1મીટર = 100 સે.મી.
▪ 1 સે.મી . = 0.01 મીટર
▪ 1 માઈલ = 1,609.34 મીટર
▪1માઈલ = 1.609 કિ.મી .
▪1યાર્ડ = 0.9144 મીટર
▪1ફૂટ = 0.3048 મીટર
▪1ફૂટ = 12 ઇંચ
▪1ઇંચ = 0.0254 મીટર
▪1ઇંચ = 2.54 સે.મી .
▪1નોટિકલ માઈલ = 1,852 મીટર
▪1નોટિકલ માઈલ = 1.852 કિ.મી
▪1 કિ.મી = 1,000 મીટર
▪1 મીટર = 0.0001 કિ.મી.
▪1 યાર્ડ = 91.44 સે.મી.
▪1 યાર્ડ = 0.9144 મીટર
▪1 ફૂટ = 30.48 સે.મી .
▪1 નોટિકલ માઈલ = 1,85,200 સે.મી .
▪1 સે.મી . = 0.39 ઇંચ
▪1 મીટર = 3.28 ફૂટ
▪1 લીટર = 0.22 ગેલન
▪1 ગેલન = 4.54 લીટર
▪1 લીટર = 1.76 પિન્ટ
▪1 પિન્ટ = 0.57 લીટર
▪1 માઈલ = 1.760 યાર્ડ
▪1 માઈલ = 63,360 ઈંચ
▪1 માઈલ = 0.86 નોટિકલ માઈલ
▪1 યાર્ડ = 3 ફૂટ
▪1 યાર્ડ = 36 ઇંચ
▪1 ફૂટ = 0.33 યાર્ડ
▪1 ઇંચ = 25.4 મી .મી .
▪1 ઇંચ = 0.08 ફૂટ
▪1 નોટિકલ માઇલ = 1.15 માઈલ
▪1 નોટિકલ માઈલ = 2,025.37 યાર્ડ
▪1 નોટિકલ માઈલ = 6067.12 ફૂટ
▪1 નોટિકલ માઈલ = 72,913.4 ઇંચ
▪1 વાર = 3 ફૂટ
▪1 માઈલ = 1,760 વાર
▪1 એકર = 0.405 હેક્ટર
▪1 એકર = 4,840 વાર
▪1એકર = 404.7 ચો .મી .
▪1 ચોરસ વાર = 0.836 ચો .મી .
▪1 વાર = 0.914 મીટર
▪1 કિલો ગ્રામ = 1,000 મીટર
▪100 કિલો ગ્રામ = 1 ક્વિન્ટલ
▪1000 કિલો ગ્રામ = 1 ટન
▪1 કિલો ગ્રામ = 10 હેક્ટા ગ્રામ
▪1 હેક્ટા ગ્રામ = 10 ડેકા ગ્રામ
▪1 ડેકા ગ્રામ = 10 ગ્રામ
▪1 ગ્રામ = 10 ડેસિ ગ્રામ
▪1 ડેસિ ગ્રામ = 10 સેન્ટિ ગ્રામ
▪1 સેન્ટિ ગ્રામ = 10 મિલી ગ્રામ
▪1 ડઝન = 12 નંગ(સંખ્યા )
▪1 રીમ = 500 કાગળ
▪1 ગુંઠા = 121 ચો . વાર
▪1 કિલો ગ્રામ = 2.21 પાઉન્ડ
▪1 પાઉન્ડ = 0.45 કિલો ગ્રામ
આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા, GK ની વેબસાઇટો, વોટસપ ના મેસેજો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે હુ તે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ. આ બ્લોગ નો ઉદેશ્ય બધા ને નોલેજ મલી રહે તેમાટે નો છે. {GK IS BEST FOR EVER}
કેટલાક અગત્યનાં રૂપાંતરો
विश्व का सबसे बड़ा और वैज्ञानिक समय गणना तन्त्र
■ क्रति = सैकन्ड का 34000 वाँ भाग
■ 1 त्रुति = सैकन्ड का 300 वाँ भाग
■ 2 त्रुति = 1 लव ,
■ 1 लव = 1 क्षण
■ 30 क्षण = 1 विपल ,
■ 60 विपल = 1 पल
■ 60 पल = 1 घड़ी (24 मिनट ) ,
■ 2.5 घड़ी = 1 होरा (घन्टा )
■ 24 होरा = 1 दिवस (दिन या वार) ,
■ 7 दिवस = 1 सप्ताह
■ 4 सप्ताह = 1 माह ,
■ 2 माह = 1 ऋतू
■ 6 ऋतू = 1 वर्ष ,
■ 100 वर्ष = 1 शताब्दी
■ 10 शताब्दी = 1 सहस्राब्दी ,
■ 432 सहस्राब्दी = 1 युग
■ 2 युग = 1 द्वापर युग ,
■ 3 युग = 1 त्रैता युग ,
■ 4 युग = सतयुग
■ सतयुग + त्रेतायुग + द्वापरयुग + कलियुग = 1 महायुग
■ 76 महायुग = मनवन्तर ,
■ 1000 महायुग = 1 कल्प
■ 1 नित्य प्रलय = 1 महायुग (धरती पर जीवन अन्त और फिर आरम्भ )
■ 1 नैमितिका प्रलय = 1 कल्प ।(देवों का अन्त और जन्म )
■ महाकाल = 730 कल्प ।(ब्राह्मा का अन्त और जन्म )
सम्पूर्ण विश्व का सबसे बड़ा और वैज्ञानिक समय गणना तन्त्र यही है। जो हमारे देश भारत में
बना।
ગણિત જ્ઞાન
Kamlesh Priyadarshi: 💦💦💦💦💦💦💦💦💦💦
જી. કે. ઇઝ
બેસ્ટ ફોર ઇવર
☄☄☄☄☄☄☄☄☄☄
🍂 ૧,૨,૩,૪,૫.......વગેરે પ્રાકૃતિક સંખ્યાઓ છે.
🍂 ૦,૧,૨,૩,૪,૫......એ પૂર્ણ સંખ્યા છે.
🍂 પહેલો, બીજો, ત્રીજો, ચોથો .....એ ક્રમસૂચક સંખ્યાઓ છે.
🍂 ૦ એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે.
🍂 ૧ એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે.
🍂 ૧ એ વિશિષ્ટ સંખ્યા છે. જે અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી.
🍂 ૨ એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે.
🍂 48 સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે.
🍂 ૨ એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે.
💧💧💧💧💧💧💧💧💧💧
Kamlesh Priyadarshi: 💦💦💦💦💦💦💦💦💦💦
જી. કે. ઇઝ બેસ્ટ ફોર ઇવર ગૃપ
💧💧💧💧💧💧💧💧💧💧
🍂 ૦ એ સરવાળા વિશે તટસ્થ સંખ્યા છે.
🍂 ૧ એ ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા છે.
🍂 કોઇપણ સંખ્યાને ૦ વડે ગુણતાં જવાબ ૦ જ આવે.
🍂 કોઇપણ સંખ્યાને ૧ વડે ગુણતાં જવાબ સંખ્યા પોતે જ આવે છે.
🍂કોઇપણ સંખ્યાને ૧ વડે ભાગતાં જવાબ સંખ્યા પોતે જ આવે છે.
🍂 ૦ ના વ્યસ્તનું અસ્તિત્વ નથી.
🍂 કોઇપણ સંખ્યાને ૦ વડે ભાગી શકાય નહિ
🍂 ૧ નો વ્યસ્ત સંખ્યા પોતે જ મળે છે.
☔☔☔☔☔☔☔☔☔☔
[7/10, 11:59 AM] Kamlesh Priyadarshi: 💦💦💦💦💦💦💦💦💦💦
જી. કે. ઇઝ બેસ્ટ ફોર ઇવર ગૃપ
💧💧💧💧💧💧💧💧💧💧
⛈⚡શૂન્ય સિવાયની કોઇપણ સંખ્યાને તે જ સંખ્યા ને તે જ સંખ્યા વડે ભાગતાં જવાબ ૧ મળે છે.
⛈⚡ ગુણાકાર એ પુનરાવર્તી સરવાળો છે.
⛈⚡ ભાગાકાર એ પુનરાવર્તી બાદબાકી છે.
⛈⚡ ૦ ને શૂન્ય સિવાયની કોઇપણ સંખ્યા વડે ભાગતાં ભાગાકાર ૦ જ મળે છે.
⛈⚡ કોઇપણ સંખ્યા ના આવયવોની સંખ્યા નિશ્ચિત હોય છે.
⛈⚡ કોઇપણ સંખ્યાના અવયવીઓની સંખ્યા અસંખ્ય હોય છે.
⛈⚡૧ એ દરેક સંખ્યા નો અવયવ છે અને તે નાનામાં નાનો અવયવ છે.
⛈⚡ દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે. અને તે નાનામાં નાનો અવયવી છે.
⛈⚡દરેક સંખ્યા ૧ નો. અવયવી છે.
☔☔☔☔☔☔☔☔☔☔
[7/10, 12:18 PM] Kamlesh Priyadarshi: 💦💦💦💦💦💦💦💦💦💦
જી. કે. ઇઝ બેસ્ટ ફોર ઇવર
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
⛈💧 ૧ થી૫૦ સુધીમાં કુલ ૧૫ અવિભાજ્ય સંખ્યાઓ છે.
⛈💧 ૧ થી ૧૦૦ સુધીમાં કુલ ૨૫ અવિભાજ્ય સંખ્યા છે.
⛈💧 છેદ કરતાં અંશ નાનો હોય તો તે શુદ્ધ અપૂર્ણાંક છે.
⛈💧 છેદ કરતાં અંશ મોટો હોય તો તે અશુદ્ધ અપૂર્ણાંક છે.
⛈💧 રુપિયા નું પૈસામાં રૂપાંતર કરવા માટે ૧૦૦ વડે ગુણવા પડે.
⛈💧 મીટરને સેન્ટીમીટરમાં રૂપાંતર કરવા માટે ૧૦૦ વડે ગુણવા પડે.
⛈💧કોઇપણ ધન સંખ્યા ૦ કરતાં મોટી જ હોય છે.
⛈💧 કોઇપણ ૠણ સંખ્યા ૦ કરતાં નાની જ હોય છે.
⛈💧 કિલોમીટર નું મીટરમાં રૂપાંતર કરવા માટે ૧૦૦૦ વડે ગુણવા પડે.
⛈💧એવી જ રીતે કિલોગ્રામ નું ગ્રામમાં રૂપાંતર કરવા માટે ૧૦૦૦ વડે ગુણવા પડે.
☔☔☔☔☔☔☔☔☔☔
[7/10, 6:12 PM] Kamlesh Priyadarshi: 💦💦💦💦💦💦💦💦💦💦
જી. કે. ઇઝ બેસ્ટ ફોર ઇવર
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
કેટલીક ગાણિતિક વ્યાખ્યાઓ
⛈ ☄એકી સંખ્યા
💧 જે સંખ્યાનો એકમનો અંક ૧,૩,૫,૭. કે ૯ હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યા કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
⛈☄ બેકી સંખ્યા
💧 જે સંખ્યાનો એકમનો અંક ૨,૪,૬,૮ કે ૦ હોય તેવી સંખ્યાઓને બેકી સંખ્યા કહે છે
➖➖➖➖➖➖➖➖➖➖
⛈☄ અવયવ
💧આપેલી સંખ્યાને જે -જે સંખ્યાઓ વડે નિ:શેષ ભાગી શકાય તે-તે સંખ્યાઓ આપેલી સંખ્યાના અવયવ છે તેમ કહેવાય.
➖➖➖➖➖➖➖➖➖➖
⛈☄વિભાજ્ય સંખ્યા
💧જે સંખ્યાને બે થી વધુ અવયવો હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
⛈☄ અવિભાજ્ય સંખ્યા
💧જે સંખ્યાને બે અને માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
⛈☄સમચ્છેદી અપૂર્ણાંક
💧જે અપૂર્ણાંકોના છેદ સરખા હોય તેવા અપૂર્ણાંકો ને સમચ્છેદી અપૂર્ણાંક કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
⛈☄ વિષમચ્છેદી અપૂર્ણાંક
💧 જે અપૂર્ણાંકોના છેદ સરખા ના હોય તેવા અપૂર્ણાંકોને વિષમચ્છેદી અપૂર્ણાંક કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
⛈☄શુધ્ધ અપૂર્ણાંક
💧૧ થી નાના અપૂર્ણાંકોને ને શુધ્ધ અપૂર્ણાંકો કહે છે
અથવા
💧અંશ નાનો હોય ને છેદ મોટો હોય તેવા અપૂર્ણાંકોને શુધ્ધ અપૂર્ણાંકો કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
⛈☄અશુધ્ધ અપૂર્ણાંક
💧૧ થી મોટા અપૂર્ણાંકોને અશુધ્ધ અપૂર્ણાંક કહે છે
અથવા
💧જે અપૂર્ણાંકોમાં અંશ મોટો હોય ને છેદ નાનો હોય તેવા અપૂર્ણાંકોને અશુધ્ધ અપૂર્ણાંક કહે છે.
☔☔☔☔☔☔☔☔☔☔
આભાર ➖જી. કે. ઇઝ બેસ્ટ ફોર ઇવર ગૃપ
[7/12, 10:10 AM] Kamlesh Priyadarshi: 💦💦💦💦💦💦💦💦💦💦
જી. કે. બેસ્ટ ફોર ઇવર ગૃપ
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
ગાણિતિક નિયમો
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
⛈💧 બે. કે તેથી વધુ ક્રિયાઓ એક સાથે કરવાની હોય ત્યારે સાદુંરુપ આપતી વખતે ભાગાકાર, ગુણાકાર, સરવાળા, અને બાદબાકી આ ક્રમમાં ક્રિયાઓ કરવી.
( ભા. ગુ. સ. બા. ).
⛈💧મૂળકિંમત કરતાં વેચાણકિંમત વધારે હોય ત્યારે નફો થાય.
⛈💧 મૂળકિંમત કરતાં વેચાણકિંમત ઓછી હોય તો ખોટ જાય છે.
⛈💧 અવયવ આપો એટલે આપેલ સંખ્યાના બધા જ અવયવોની યાદી આપવી.
💧દા. ત. ૧૨ ના અવયવ આપો.
💧 ૧૨ ના અવયવ 1, 2,3,4,6, અને 12
⛈💧 અવયવ પાડો એટલે આપેલ સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરુપે દર્શાવવી.
💧 દા. ત. 12 = 2×2×3
⛈💧આપેલી બધી સંખ્યાઓના સમાન અવયવો પૈકી મોટામાં મોટો અવયવ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ (ગુ. સા. અ. )
⛈💧બે કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓનો ગુ. સા. અ. ૧ છે.
⛈💧ગુ. સા. અ. એ આપેલી સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા જેટલો અથવા તેનાથી પણ નાનો હોય છે.
☔☔☔☔☔☔☔☔☔☔
💦💦💦💦💦💦💦💦💦💦
જી. કે. ઇઝ બેસ્ટ ફોર ઇવર
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
ગાણિતિક નિયમો
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
💦💧આપેલી બધી સંખ્યાઓના સમાન અવયવીઓમાંથી સૌથી નાનો અવયવી એટલે લઘુત્તમ સામાન્ય અવયવી (લ. સા. અ. )
💦💧બે કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓનો લ. સા. અ એ સંખ્યાઓના ગુણાકાર મળતી સંખ્યા છે.
💦💧લ. સા. અ. એ આપેલી સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા જેટલો અથવા તેનાથી પણ મોટો હોય છે.
💦💧સંખ્યા રેખા પર '૦' શૂન્ય ગમે તે સ્થાને લઈ શકાય છે.
💦💧સંખ્યા રેખા '૦' થી જમણી બાજુએ ધન સંખ્યાઓ અને ડાબી બાજુએ ૠણ સંખ્યાઓ લેવામાં આવે છે.
☔☔☔☔☔☔☔☔☔☔
અંક ગણિતનું અવનવું
♠ શૂન્યને અંગ્રેજીમાં 'ઝીરો' કહે છે. ઝીરોના બીજાં નામ નોટ, નિલ, ઝિલ અને ઝિમ પણ છે. થ્રી નોટ થ્રી એટલે ૩૦૩ તમે સાંભળ્યું હશે.
♠ ઝીરો શબ્દ અરેબિક શબ્દ સાઈફર પરથી બન્યો છે તેનો અર્થ છે રહસ્યમય કે ગુપ્ત ભાષા.
♠ રોમન અંકોમાં શૂન્યને સ્થાન નહોતું. શૂન્યની શોધ ભારતમાં થયેલી.
♠ ૯ના આંકની વિશેષતા એ છે કે ૯ને બીજા કોઈપણ આંક સાથે ગુણાકારથી બનતી રકમના અંકોનો સરવાળો પણ નવ થાય છે.
♠ વત્તા (+) અને ઓછા (-)ની નિશાનીઓ પ્રાચીન કાળમાં ય વપરાતા પરંતુ ૧૬મી સદીમાં તેનો વધુ ઉપયોગ થવા માંડયો.
♠ બરાબર (=) ની નિશાની ઈ.સ. ૧૫૧૭માં રોબર્ટ રિકોર્ડ શોધેલી.
♠ ઈ.સ. ૧૬૪૨માં ફ્રાન્સના પાસ્કલે યાંત્રિક ગણકયંત્રની પ્રથમ શોધ કરી.
આકડાકીય ગણતરી
૧).૧-એકમ
૨).૧૦-દશક
૩).૧૦૦-સો
૪).૧૦૦૦-હજાર
૫).૧૦૦૦૦-દસ હજાર
૬).૧૦૦૦૦૦-લાખ
૭).૧૦૦૦૦૦૦-દસ લાખ
૮).૧૦૦૦૦૦૦૦-કરોડ
૯).૧૦૦૦૦૦૦૦૦-દસ કરોડ
૧૦).૧૦૦૦૦૦૦૦૦૦-અબજ
૧૧).૧૦૦૦૦૦૦૦૦૦૦-દસ અબજ
૧૨).૧૦૦૦૦૦૦૦૦૦૦૦-ખર્વ
૧૩).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦-નિખર્વ
૧૪).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-મહાપદ્યા
૧૫).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-શંકુ
૧૬).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-જલદી
૧૭).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-અંત
૧૮).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-મધ્ય
૧૯).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-પરાર્ધ
૨૦).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-શંખ
૨૧).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ શંખ
૨૨).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-રતન
૨૩).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ રતન
૨૪).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-ખંડ
૨૫).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ ખંડ
૨૬).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-સુઘર
૨૭).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ સુઘર
૨૮).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-મન
૨૯).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ મન
૩૦).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-વજી
૩૧).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ વજી
૩૨).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-રોક
૩૩).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ રોક
૩૪).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-અસંખ્ય
૩૫).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ અસંખ્ય
૩૬).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-નીલ
૩૭).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ નીલ
૩૮).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-પારમ
૩૯).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ પારમ
૪૦).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દેગા
૪૧).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ દેગા
૪૨).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-ખીર
૪૩).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ ખીર
૪૪).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-પરબ
૪૫).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ પરબ
૪૬).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-બલમ
૪૭).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ બલમ

