♠ શૂન્યને અંગ્રેજીમાં 'ઝીરો' કહે છે. ઝીરોના બીજાં નામ નોટ, નિલ, ઝિલ અને ઝિમ પણ છે. થ્રી નોટ થ્રી એટલે ૩૦૩ તમે સાંભળ્યું હશે.
♠ ઝીરો શબ્દ અરેબિક શબ્દ સાઈફર પરથી બન્યો છે તેનો અર્થ છે રહસ્યમય કે ગુપ્ત ભાષા.
♠ રોમન અંકોમાં શૂન્યને સ્થાન નહોતું. શૂન્યની શોધ ભારતમાં થયેલી.
♠ ૯ના આંકની વિશેષતા એ છે કે ૯ને બીજા કોઈપણ આંક સાથે ગુણાકારથી બનતી રકમના અંકોનો સરવાળો પણ નવ થાય છે.
♠ વત્તા (+) અને ઓછા (-)ની નિશાનીઓ પ્રાચીન કાળમાં ય વપરાતા પરંતુ ૧૬મી સદીમાં તેનો વધુ ઉપયોગ થવા માંડયો.
♠ બરાબર (=) ની નિશાની ઈ.સ. ૧૫૧૭માં રોબર્ટ રિકોર્ડ શોધેલી.
♠ ઈ.સ. ૧૬૪૨માં ફ્રાન્સના પાસ્કલે યાંત્રિક ગણકયંત્રની પ્રથમ શોધ કરી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો