અવાજના તરંગોનું અવનવું

★ અવાજ કોઈપણ વસ્તુની ધ્રુજારીમાંથી પેદા થાય છે અને હવાને ધ્રુજાવી મોજાં પેદા કરી આગળ વધે છે.

★ અવાજ શૂન્યાવકાશમાં ગતિ કરતો નથી.

★ અવાજનાં મોજાં આગળ વધે ત્યારે તેની વચ્ચે આવતી દરેક ચીજ સાથે અથડાઈને તેને પણ ધ્રુજાવે છે.

★ સખત અને મોટા પદાર્થ સાથે અથડાયેલા અવાજના મોજાં પરાવર્તન પામી પાછા વળે છે તેને પડઘા કહે છે.

★ અવાજના મોજાં પાણી તેમજ કેટલાંક માધ્યમોમાંથી પસાર થઈ શકે છે.

★ અવાજના મોજાં ૨૦ સેલ્શીયસ તાપમાનવાળી સૂકી હવામાં એક સેકંડના ૩૪૩.૨ મીટરની ઝડપે વહે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો