~>અક્કડ – નમ્ર
~>અગ્ર – ગૌણ
~>અટપટું – સુગમ
~>આજીજી – હુકમ
~>આથમણું – ઉગમણું
~>આધાર – અનાધાર
~>આછું – ઘટ્ટ
~>આર્થિક – અનાર્થિક
~>આહાર –ઉત્સર્ગ ~>ઉઘાડું – બંધ
~>આળસ –સ્ફૂર્તિ
~>ઈહલોક – પરલોક
~>ઈર્ષા – અમાત્સર્ય
~>ઉચાટ – નચિંતતા
~>ઉત્કર્ષ – અપકર્ષ ~>ઋતુ – કઋતુ
~>એકસાથે- છૂટું
~>ઐશ્વર્ય – અનૈશ્વર્ય
~>ઉપકાર –અનઉપકાર
~>ઉમેદ નાઉમેદ
~>ઊગવું – આથમવું
~>ઉપદ્રવી – નિરાપદ્રવી
~>ઉલાળ – ધરાર
~>એક – અનેક
~>એકત્રિત – અલગ
~>એબિયલ – નિષ્કલંક
~>ઓણ –પોર
~>ઓરમાયું –પોતિકું
~>ઔચિત્ય – અનૈચિત્ય
~>કપટી – ઈમાનદાર
~>કબૂલ – નાકબૂલ
~>કર્કશ – મધૂર
~>કરસ – ખામીહીન
~>કસદાર –કસહિન
~>કર્કશા – સન્નારી
~>કપાત –ઉમેરો
~>કથાર – કનક
~>કષ્ટ – સુગમતા
~>કષ્ટ –સુખચેન
~>કુલટા – સન્નારી
~>કાળજી – નિષ્કાળજી
~>કાબેલ – અણઘડ
~>કિંવદંતી – હક્કીત
~>કાલે –આજે
~>કાચું – પાકુ
~>ક્ષય –અક્ષય
~>કવાસ –સુવાસ
~>ક્ષુધા –તૃપ્તિ
~>ક્ષોભ –સ્વસ્થતા
~>સુતરું –કસુતરું
~>વકત – સમય
~>ઇચ્છા –કમન
~>સુડોલ – કઢંગું
~>ગંભીર –ક્ષુલ્લક
~>ખામોસ – ક્રોધી
~>પ્રસન્નતા –કૃપા
~>કુદરતી –કુત્રિમ
~>ખુશાલી – ગમગીનબ
~>ખોફ –મહેર
~>ગાયબ – પ્રગટ
~>ગાફલ – સાવધાન
~>ખંડિત – અખંડિત
~>ખફા – ખુશ
~>કુપુત્ર – સુપુત્ર
~>કુવાહન – સુવાહન
~>ઘટ્ટ – નરમ
~>ઘેન –શુદ્ધ
~>જોડાણ – ભંગાર
~>જડસું – ચબરાજ
~>ગોરું –શામળું
~>ઘાતકી – દયાળું
~>ઝડપી –મંદ
~>ટેકીલું – દંભી
~>ઢોર – માણસ
~>રણ – દરિયો
~>શાપ – દુઆ
~>તકરાર – સુલેહ
~>તટસ્થી – પક્ષપાતી
~>તમસ –પ્રકાશ
~>દળદર – બરકત
~>સુખી – દુખી
~>સહેલું – દુષ્કર
~>મૌલિક – તરજુમો
~>દાહક – શામક
~>તાણો –વાણો
~>થાપણ –ધીરાણ
~>દુર્ઘંધ –સુગંધ
~>દ્વૈત – અદ્વૈત
~>નમોલું – સમર્થ
~>ન્યૂન – અધિક
~>નકાર –હકાર
~>કામગરું – નવરું
~>નેક –અપ્રામાણિક
~>નેકી – બેઈમાનદાર
~>નિરાંત – અજંપ
~>ધીર – અધીર
~>નશ્વર – અનશ્વર
~>ધ્વનિ – નીરવતા
~>નગુણું –ગુણજ્ઞ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો