સ્થાન : ભારતના પશ્ચિમ ભાગમાં, અરબ સાગરના કિનારે
અક્ષાંશ : 20° 1’ થી 24° 4’ ઉત્તર અક્ષાંશરેખાંશ : 68° 4’ થી 74° 4’ પૂર્વ રેખાંશકર્કવૃત્ત : રાજ્યના ઉત્તર ભાગમાંથી (પ્રાંતિજ અને હિંમતનગર વચ્ચેથી) પસાર થાય છે.કટિબંધ : રાજ્યનો મોટો ભાગ ઉષ્ણ કટિબંધમાંક્ષેત્રફળ : 1,96,024 ચોરસ કિ.મી.ઉત્તર-દક્ષિણ લંબાઈ : 590 કિ.મી.પૂર્વ-પશ્ચિમ પહોળાઈ : 500 કિ. મી.સીમા : ઉત્તર સરહદે કચ્છનું મોટું રણ અને પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ, ઈશાન સરહદે રાજસ્થાન રાજ્ય, પૂર્વ સરહદે મધ્ય પ્રદેશ રાજ્ય, અગ્નિ અને દક્ષિણ સરહદે મહારાષ્ટ્ર રાજ્ય અને પશ્ચિમ સરહદે અરબ સાગર.
દરિયાઈ સીમા : 1,600 કિ.મી.અખાત : પશ્ચિમે કચ્છનો અખાત અને દક્ષિણે ખંભાતનો અખાતમહાબંદર : કંડલા (મુક્ત વ્યાપારક્ષેત્ર)મધ્યમ કક્ષાના બંદરો : માંડવી, નવલખી, બેડી, ઓખા, પોરબંદર, વેરાવળ, ભાવનગર,
સિક્કા, સલાયા અને મગદલ્લાવિકસતાં બંદરો : વાડીનાર, પીપાવાવ, દહેજઆંતરરાષ્ટ્રીય હવાઈ મથક : અમદાવાદઅન્ય હવાઈ મથકો : રાજકોટ, ભુજ, જામનગર, ભાવનગર, વડોદરા, કેશોદ, પોરબંદર, સુરત, કંડલારેલવે માર્ગ : 5, 656 કિ. મી.સડક માર્ગ : 72,165 કિ. મી.ઔદ્યોગિક વસાહતો : 171
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો