★ સૌથી ઊંચી રેલવે ★
ચીનના ટેંગુલા પર્વત પર આવેલી ક્વીંગઝાંગ રેલવે સમુદ્રની સપાટીથી ૫૦૬૮ મીટર ઊંચી છે.
★ સૌથી નીચી રેલવે ★
જાપાનની સાઇકેન ટર્નલ રેલવે દરિયાની સપાટીથી ૨૪૦ મીટર નીચી છે.
★ સૌથી ઊંચો રોડ★
ચીલીના જ્વાળામુખી પર્વત પર આવેલો ઓકાનક્લીયાનો રોડ વિશ્વમાં સૌથી વધુ ૬૧૭૬ મીટરની ઊંચાઇએ છે.
★ સૌથી નીચો રોડ★
ઇઝરાયેલ અને જોર્ડનની વચ્ચે આવેલો ડેડ સી રોડ સૌથી વધુ દરિયાની સપાટીથી ૪૧૮ મીટર નીચે છે.
★ સૌથી ઊંચુંએરપોર્ટ★
ચીનનું કામદોબાંગદા એરપોર્ટ વિશ્વમાં સૌથી વધુ ૪૩૩૪ મીટરની ઊંચાઇએ બનેલું છે.
★સૌથી નીચું એરપોર્ટ ★
ઇઝરાયેલનું બાર યહૂદા એરપોર્ટ સમુદ્રની સપાટીથી સૌથી નીચું ૩૭૮ મીટર નીચું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો