કૃદરતના નવ રત્નો

કૃદરતના નવ રત્નો

હીરો – વ્રજ:          ધોળા રંગનુ રત્ન

માણેક – મણિક્ય:     રાતા રંગનું રત્ન

મોતી – મુક્તા:      પીળા રંગનું રત્ન

પાનું – પન્ના:        લીલા રંગનું રત્ન

પોખરાજ – ગોમેદા:    પીળા રંગનું રત્ન

લસણિયો – તપખિરિયા રંગનો એક મણિ

વૈદૂર્ય – આસમાની રંગનો એક મણિ

પરવાળુ – પ્રવાલ વિદ્રુમ:   ગુલાબી રંગનો રત્ન

નીલમ – લીલમ મસ્કલ:  નીલા રંગનું એક રત્ન

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો