કોનુ શુ…

(૧) ધનુષ્ય ……. તો …… ગાંડીવ(અર્જુનનું)

(૨) ગદા ……તો .…. ભીમની

(૩) તપ …… તો …… ધ્રુવનું

(૪) બ્રહ્મચર્ય …… તો …… હનુમાનજીનું

(૫) બ્રહ્મચર્ય …… તો…… ભીષ્મપિતાનું  

(૬) રૂપ …….તો …….રંભાનું

(૭) પુસ્તક ……. તો …….. રામાયણનું

(૮) વરદાન ……. તો …….. યમરાજનું

(૯) સત્ય ……. તો ……. હરિશ્ર્ચંદ્રનું

(૧૦) પરીક્ષા …… તો ……. વિશ્વામિત્રની

(૧૧) વચન ……. તો ……. રામનું

(૧૨) સેવક ……… તો …….. હનુમાનજી

(૧૩) ભૂમિ …….. તો …….. નૈમિષ્યારણ્ય

(૧૪) ભક્તિ …….. તો ……. નારદમુનિની

(૧૫) પ્રેમ …….. તો …….. લૈલામજનુનો

(૧૬) કપટ …….. તો ……. શકુનીની

(૧૭) બંસી …….. તો ……. શ્રીકૃષ્ણની

(૧૮) નદી …….. તો …….. ગંગાજી

(૧૯) પર્વત ……. તો …… હિમાલય

(૨૦) ફૂલ …….. તો ……. ચંપાનું

(૨૧) રાજા ……… તો ……. રામ

(૨૨) નાટક …….. તો …… શાકુન્તલ

(૨૩) તારો ……… તો ……. ધ્રુવનો

(૨૪) દુહા ……… તો ……. કબીર,કાગના

(૨૫) ભાષા ……. તો …….ગુજરાતી

1 ટિપ્પણી: