વિશ્વમાં એક અને માત્ર એક જ


* પૃથ્વી એક જ ગ્રહ એવો છે કે જેનું નામ કોઇ દેવતાના નામ પરથી નથી પડયું.

* ચામાચીડિયા માત્ર એક જ સસ્તન પ્રાણી છે કે જે ઊડી શકે.

* ઓસ્ટ્રેલિયા એક માત્ર ખંડ છે કે જ્યાં એક પણ જ્વાળામુખી નથી.

* હમિગ બર્ડ એક માત્ર એવું પક્ષી છે કે જે પાછલી દિશામાં ઊડી શકે.

* શુક્ર એક જ ગ્રહ એવો છે કે જે ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે.

* પારો એક જ ધાતુ એવી છે કે જે સામાન્ય ઉષ્ણતામાને પ્રવાહી રહે છે.

* યુરોપ એક જ ખંડ એવો છે કે જ્યાં રણપ્રદેશ નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો