(૧) જમીનની સપાટી = ભૂતળ
(૨) ઈશ્વરના ગુણગાન ગાવાનો ઉત્સવ = ઓત્સવ
(૩) કુબેરનો ગણ = કિન્નરે
(૪) હિંદુતત્વોમાં છ શાસ્ત્રો = ખટદર્શન/ખટશાસ્ત્ર
(૫) કલ્પના અનુસારનો એક સોનેરી પર્વત = મેરુ
(૬) ઈન્દ્રપ્રસ્થનગરના વાસીઓ = ઈન્દ્રપ્રસ્થજનો
(૭) માથાનાં વાળ = શિરકેશ
(૮) કુમારી અવસ્થા = કૌમાર્ય
(૯) હરખથી ઘેલું = હરખ ઘેલો/પોમલો
(૧૦) લાંબી નજર = દીર્ઘ દષ્ટી
(૧૧) યુદ્ધે ચડેલી વીરાંગના = રણચંડી
(૧૨) સંસાર પ્રત્યે અતિશય સ્નેહ હોવો તે = આસક્તિ
(૧૩) પોતાની મૂળ જગ્યાને છોડીને ચોલ્યા જવું તે = હિજરત
(૧૪) સામે પડઘો પડવો તે = પ્રતિધ્વનિ
(૧૫) ઘરની બાજુની દિવાલ = કરો
(૧૬) આ બાજુને = આણીપા
(૧૭) ખરાબ કામ = કુર્કમ
(૧૮) બાળકના જન્મ પછી તરત જ આપવામાં આવતું ગોળ-પાણી= ગળથુંથી
(૧૯) હવાની લહેરનો મંદ અવાજ = સરસરાહટ
(૨૦) જાણવાની ઈચ્છાવાળું = જિજ્ઞાસુ
(૨૧) ભૂખ્યાને અન્ન આપવું તે = સદાવ્રત
(૨૨) વરકન્યા પરણવા બેસે તે મંડપ = ચોરી/માંહ્યરું
(૨૩) જેની પત્ની હયાત હોય તે પુરુષ = સધુર
(૨૪) જેનો પતિ હયાત હોત તે સ્ત્રી = સૌભાગ્યવતી
(૨૫) જેની પત્ની હયાત નથી તે પુરુષ = વિધુર
(૨૬) જેનો પતિ હયાત નથી તે સ્ત્રી = વિધવા
(૨૭) અતિથિને માન આપવા સમૂહમાં જવું તે = સમૈયું
(૨૮) ભાગ્યે જોવા મળે તે = વિરલ
(૨૯) મુસાફરીમાં સાથે લઈ જવાનો ખોરાક = ભાથું
(૩૦) માલની હેરા ફેરી કરવાનું સાધન = કેરિયર
(૩૧) તેલ કાઢનાર = તેલિયો
(૩૨) લપાતો છુપાતો = સુષુપ્ત
(૩૩) ગાયો માટે કરવામાં આવતું દાન = ગૌદાન
(૩૪) જરૂરિયાત પુરતું બોલનાર = મિતભાષી
(૩૫) રાજકીય ખટપટમાં રચ્યો પચ્યો રહેનાર = મુત્સદી
(૩૬) જે ગળે નહી તેવું = અનર્ગળ
(૩૭) જેનું પ્રતિબિંબ પડ્યું હોય તે = બિંબ
(૩૮) સ્ત્રીઓને પગમાં પહેરવાનું ઘરેણું = કાંબીઉં
(૩૯) જેને ઢાંકેલું નથી તે = અનાવૃત
(૪૦) જૂનાં વિચારોને સમર્થન આપનારું = રૂઢિચુસ્ત
(૪૧) દસ વર્ષનો સમયગાળો = દાયકો
(૪૨) સહેલાઇ થી મેળવી શકાય તેવું = સહજ/સાધ્ય
(૪૩) સાર્થક છે જેનું કૃત્ય તે = કૃતાર્થ
(૪૪) જમીન ખોદીને અંદર બનાવેલી જગ્યા = ભોંયરું
(૪૫) ઝાડની છાલમાંથી બનાવેલું વસ્ત્ર = વલ્કલ
(૪૬) ભાંગી તૂટી ગયેલી ઈમારત = ખંડિયેર
(૪૭) જમવા આવવાનું નિમંત્રણ = નાતરું
(૪૮) ગૌરવ અપાવે તેવું = ગૌરવવંતું
(૪૯) એકીટશે જોઇ રહેવું તે = અનિમેષ
(૫૦) પથ્થર ઘડનાર = શિલ્પી
(૫૧) હોળી ખેલવા નિકળેલો માણસ = ઘેરૈયો
(૫૨) સૌના તરફનો સમાન ભાવ = સમભાવ
(૫૩) વડનું લટકતું મૂળ = વડવાઇ
(૫૪) ખભે નાખવાનું વસ્ત્ર = ખેસ
(૫૫) પાણીનો નાનો એવો ધોધ = ધધૂડો
(૫૬) ગાયોનું ટોળું = ધણ
(૫૭) ગગનને ભેદનાર = ગગનભેદી
(૫૮) ધરતીની સપાટી = ધરાતલ
(૫૯) દેવોની નગરી = અમરીપુરી
(૬૦) તુલસીઓથી ભરેલું વન = વૃંદાવન
(૬૧) કુબેરનો અનુચર = યક્ષ
(૬૨) વેદપુરાણ વગેરે જેવાં ધર્મશાસ્ત્રો = અગમનિગમ
(૬૩) ત્રણ કલાકનો સમય ગાળો = પ્રહર/પ્હોર
(૬૪) પાણીમાં આગળ ધપવા શરીરને ધકેલવું તે = શેલોરો
(૬૫) વદનરૂપી ચંદ્ર = વદનસુધારક
(૬૬) જેને વિરહ થયેલો હોય તેવું = વિયોગી
(૬૭) વહાણ ચલાવનાર = ખલાસી
(૬૮) બીજાનું દુઃખ જોઇ દિલમાં થતી લાગણી = દિલસોજી
(૬૯) યક્ષ સ્ત્રી = જક્ષણી
(૭૦) શાકભાજી = બકાલું
(૭૧) આંખથી સાંભળનાર = ચક્ષુઃશ્રવા
(૭૨) નેતરની લાકડી = નેત
(૭૩) દેશી રાજ્ય = રિયાસત
(૭૪) મનમાં ને મનમાં = મનોમન
(૭૫) ગીતામાં કહેવાયેલી = ગીતાભાખી
(૭૬) પાર વિનાનું = નિરવધિ
(૭૭) પાંદડાનો અવાજ = મર્મર
(૭૮) ખૂબ બોલ બોલ તે વ્યક્તિ = વાચાળ
(૭૯) જાણવાની ઇચ્છા = જિજ્ઞાસુ
(૮૦) શારીરિક રીતે ઈન્દ્રીયથી અશક્ત = પાંગળું
(૮૧) સાંભળી ન શકનાર = બધિર
(૮૨) જનો પતિ પરદેશ ગયો હોય તે સ્ત્રી = પ્રોષિતભતૂકા
(૮૩) મદારીની મોરલી = બીન
(૮૪) તત્ત્વને જાણનાર = તત્ત્તજ્ઞાની
(૮૫) કણસ કાપવાની ક્રિયા = લણણી
(૮૬) લગભગ દશ કિલોનું વજન = અધમણ
(૮૭) દયા ઉપજાવે તેવું = દયામણું
(૮૮) ત્રણ કાળનું જ્ઞાન = ત્રિકાળજ્ઞાન
(૮૯) ઊંડા પાણીની જગ્યા = ઘૂનો
(૯૦) લગ્ન સમય શરીરપર ચોપડવામાં આવતો પદાર્થ = પીઠી
(૯૧) ઉત્તમ એવું તીર્થ = તીર્થોત્તમ
(૯૨) બાળક પ્રત્યેનો માં નો પ્રેમ = વાત્સલ્ય
(૯૩) જે ભેદી ન શકાય તેવું = અભેદ/વજ્જરસમાણું
(૯૪) સળગે ત્યારે એક પ્રકારની સુગંધ આપે તે દ્રવ્ય = ધૂપ
(૯૫) ઉકેલી ન શકાય તે સમસ્યા = મડાગાંઠ
(૯૬) શંકા વિનાનું = નિઃશંક
(૯૭) ગુણો વિનાનું = નિર્ગુણ
(૯૮) છાતીના રક્ષણમાટ.નું કવચ = વક્ષસ્ત્રાવ
(૯૯) અંતરની વૃતિ કે ભાવ = અંતર્ભાવ
(૧૦૦) જ્યાં પહોંચી ન શકાય તેવું = દુર્ગમ/અગમ્ય
(૧૦૧) પ્રયાસથી મેળવી શકાય તેવું = સામ્ય
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો