ગણિત જ્ઞાન

Kamlesh Priyadarshi: 💦💦💦💦💦💦💦💦💦💦

જી. કે. ઇઝ
બેસ્ટ ફોર ઇવર

☄☄☄☄☄☄☄☄☄☄

🍂  ૧,૨,૩,૪,૫.......વગેરે પ્રાકૃતિક સંખ્યાઓ છે.

🍂 ૦,૧,૨,૩,૪,૫......એ પૂર્ણ સંખ્યા છે.

🍂 પહેલો, બીજો, ત્રીજો, ચોથો  .....એ ક્રમસૂચક સંખ્યાઓ છે.

🍂 ૦ એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે.

🍂 ૧ એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે.

🍂 ૧ એ  વિશિષ્ટ સંખ્યા છે. જે અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી.

🍂 ૨ એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે.

🍂 48 સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે.

🍂 ૨ એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે.

💧💧💧💧💧💧💧💧💧💧
Kamlesh Priyadarshi: 💦💦💦💦💦💦💦💦💦💦

જી. કે. ઇઝ બેસ્ટ ફોર ઇવર ગૃપ

💧💧💧💧💧💧💧💧💧💧

🍂 ૦  એ સરવાળા વિશે તટસ્થ સંખ્યા છે.

🍂  ૧ એ ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા છે.

🍂 કોઇપણ સંખ્યાને ૦  વડે ગુણતાં જવાબ ૦  જ  આવે.

🍂 કોઇપણ  સંખ્યાને ૧  વડે ગુણતાં જવાબ સંખ્યા પોતે જ આવે છે.

🍂કોઇપણ સંખ્યાને ૧ વડે ભાગતાં જવાબ સંખ્યા પોતે જ આવે છે.

🍂 ૦  ના વ્યસ્તનું અસ્તિત્વ નથી.

🍂 કોઇપણ સંખ્યાને ૦  વડે ભાગી શકાય નહિ

🍂 ૧ નો વ્યસ્ત સંખ્યા પોતે જ મળે છે.

☔☔☔☔☔☔☔☔☔☔
[7/10, 11:59 AM] Kamlesh Priyadarshi: 💦💦💦💦💦💦💦💦💦💦

જી. કે. ઇઝ બેસ્ટ ફોર ઇવર ગૃપ

💧💧💧💧💧💧💧💧💧💧

⛈⚡શૂન્ય સિવાયની કોઇપણ સંખ્યાને તે જ સંખ્યા ને તે જ સંખ્યા વડે ભાગતાં જવાબ ૧ મળે છે.

⛈⚡ ગુણાકાર એ પુનરાવર્તી સરવાળો છે.

⛈⚡ ભાગાકાર એ પુનરાવર્તી બાદબાકી છે.

⛈⚡ ૦ ને શૂન્ય સિવાયની કોઇપણ સંખ્યા વડે ભાગતાં ભાગાકાર ૦ જ મળે છે.

⛈⚡ કોઇપણ સંખ્યા ના આવયવોની સંખ્યા નિશ્ચિત હોય છે.

⛈⚡ કોઇપણ સંખ્યાના અવયવીઓની સંખ્યા અસંખ્ય હોય છે.

⛈⚡૧ એ દરેક સંખ્યા નો અવયવ છે અને તે નાનામાં નાનો અવયવ છે.

⛈⚡ દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે. અને તે નાનામાં નાનો અવયવી છે.

⛈⚡દરેક સંખ્યા ૧ નો. અવયવી છે.

☔☔☔☔☔☔☔☔☔☔
[7/10, 12:18 PM] Kamlesh Priyadarshi: 💦💦💦💦💦💦💦💦💦💦

જી. કે. ઇઝ બેસ્ટ ફોર ઇવર

⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡

⛈💧 ૧ થી૫૦ સુધીમાં કુલ ૧૫ અવિભાજ્ય સંખ્યાઓ છે.

⛈💧 ૧ થી ૧૦૦ સુધીમાં કુલ ૨૫ અવિભાજ્ય સંખ્યા છે.

⛈💧 છેદ કરતાં અંશ નાનો હોય તો તે શુદ્ધ અપૂર્ણાંક છે.

⛈💧 છેદ કરતાં અંશ મોટો હોય તો તે અશુદ્ધ અપૂર્ણાંક છે.

⛈💧 રુપિયા નું પૈસામાં રૂપાંતર કરવા માટે  ૧૦૦  વડે ગુણવા પડે.

⛈💧 મીટરને સેન્ટીમીટરમાં રૂપાંતર કરવા માટે ૧૦૦  વડે ગુણવા પડે.

⛈💧કોઇપણ ધન સંખ્યા ૦  કરતાં મોટી જ હોય છે.

⛈💧 કોઇપણ ૠણ સંખ્યા ૦ કરતાં નાની જ હોય છે.

⛈💧 કિલોમીટર નું મીટરમાં રૂપાંતર કરવા માટે ૧૦૦૦ વડે ગુણવા પડે.

⛈💧એવી જ રીતે કિલોગ્રામ નું ગ્રામમાં રૂપાંતર કરવા માટે  ૧૦૦૦ વડે ગુણવા પડે.

☔☔☔☔☔☔☔☔☔☔
[7/10, 6:12 PM] Kamlesh Priyadarshi: 💦💦💦💦💦💦💦💦💦💦

જી. કે. ઇઝ બેસ્ટ ફોર ઇવર

⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡

કેટલીક ગાણિતિક વ્યાખ્યાઓ

⛈ ☄એકી સંખ્યા
💧 જે સંખ્યાનો એકમનો અંક ૧,૩,૫,૭. કે ૯  હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યા કહે છે.

➖➖➖➖➖➖➖➖➖➖

⛈☄ બેકી સંખ્યા
💧 જે સંખ્યાનો એકમનો અંક ૨,૪,૬,૮ કે ૦ હોય તેવી સંખ્યાઓને બેકી સંખ્યા કહે છે

➖➖➖➖➖➖➖➖➖➖

⛈☄  અવયવ
💧આપેલી સંખ્યાને જે -જે સંખ્યાઓ વડે નિ:શેષ ભાગી શકાય તે-તે સંખ્યાઓ આપેલી સંખ્યાના અવયવ છે તેમ કહેવાય.

➖➖➖➖➖➖➖➖➖➖

⛈☄વિભાજ્ય સંખ્યા
💧જે સંખ્યાને બે થી વધુ અવયવો હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે.

➖➖➖➖➖➖➖➖➖➖

⛈☄ અવિભાજ્ય સંખ્યા
💧જે સંખ્યાને બે અને માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે.

➖➖➖➖➖➖➖➖➖➖

⛈☄સમચ્છેદી અપૂર્ણાંક
💧જે અપૂર્ણાંકોના છેદ સરખા હોય તેવા અપૂર્ણાંકો ને સમચ્છેદી અપૂર્ણાંક કહે છે.

➖➖➖➖➖➖➖➖➖➖

⛈☄ વિષમચ્છેદી અપૂર્ણાંક
💧 જે અપૂર્ણાંકોના છેદ સરખા ના હોય તેવા અપૂર્ણાંકોને વિષમચ્છેદી અપૂર્ણાંક કહે છે.

➖➖➖➖➖➖➖➖➖➖
⛈☄શુધ્ધ અપૂર્ણાંક
💧૧ થી નાના અપૂર્ણાંકોને ને શુધ્ધ અપૂર્ણાંકો કહે છે
અથવા
💧અંશ નાનો હોય ને છેદ મોટો હોય તેવા અપૂર્ણાંકોને શુધ્ધ અપૂર્ણાંકો કહે છે.

➖➖➖➖➖➖➖➖➖➖

⛈☄અશુધ્ધ અપૂર્ણાંક
💧૧ થી મોટા અપૂર્ણાંકોને અશુધ્ધ અપૂર્ણાંક કહે છે
અથવા

💧જે અપૂર્ણાંકોમાં અંશ મોટો હોય ને છેદ નાનો હોય તેવા અપૂર્ણાંકોને અશુધ્ધ  અપૂર્ણાંક કહે છે.

☔☔☔☔☔☔☔☔☔☔
આભાર ➖જી. કે. ઇઝ બેસ્ટ ફોર ઇવર ગૃપ
[7/12, 10:10 AM] Kamlesh Priyadarshi: 💦💦💦💦💦💦💦💦💦💦

જી. કે. બેસ્ટ ફોર ઇવર ગૃપ

⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡

         ગાણિતિક  નિયમો

⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡

⛈💧 બે. કે તેથી વધુ ક્રિયાઓ એક સાથે કરવાની  હોય ત્યારે સાદુંરુપ આપતી વખતે  ભાગાકાર, ગુણાકાર, સરવાળા, અને બાદબાકી આ ક્રમમાં ક્રિયાઓ કરવી.
( ભા. ગુ. સ. બા. ).

⛈💧મૂળકિંમત કરતાં વેચાણકિંમત વધારે હોય ત્યારે નફો થાય.

⛈💧 મૂળકિંમત કરતાં વેચાણકિંમત ઓછી હોય તો ખોટ જાય છે.

⛈💧 અવયવ આપો એટલે આપેલ સંખ્યાના બધા જ અવયવોની યાદી આપવી.
💧દા. ત. ૧૨  ના અવયવ આપો.
💧 ૧૨ ના અવયવ 1, 2,3,4,6,  અને 12

⛈💧  અવયવ પાડો એટલે આપેલ સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરુપે દર્શાવવી.
💧 દા. ત. 12 = 2×2×3

⛈💧આપેલી  બધી સંખ્યાઓના સમાન અવયવો પૈકી મોટામાં મોટો અવયવ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ (ગુ. સા. અ. )

⛈💧બે કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓનો  ગુ. સા. અ. ૧ છે.

⛈💧ગુ. સા. અ. એ આપેલી સંખ્યાઓમાંથી  સૌથી નાની સંખ્યા જેટલો અથવા તેનાથી પણ નાનો હોય છે.

☔☔☔☔☔☔☔☔☔☔

💦💦💦💦💦💦💦💦💦💦

       જી. કે. ઇઝ બેસ્ટ ફોર ઇવર

⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡

            ગાણિતિક નિયમો

⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡

💦💧આપેલી બધી સંખ્યાઓના સમાન અવયવીઓમાંથી સૌથી નાનો અવયવી એટલે લઘુત્તમ સામાન્ય અવયવી  (લ. સા. અ. )

💦💧બે કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓનો લ. સા. અ એ સંખ્યાઓના ગુણાકાર મળતી સંખ્યા છે.

💦💧લ. સા. અ. એ આપેલી સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા જેટલો અથવા તેનાથી પણ મોટો હોય છે.

💦💧સંખ્યા રેખા પર '૦' શૂન્ય ગમે તે સ્થાને લઈ શકાય છે.

💦💧સંખ્યા રેખા '૦' થી જમણી બાજુએ ધન સંખ્યાઓ અને ડાબી બાજુએ ૠણ સંખ્યાઓ લેવામાં આવે છે.

☔☔☔☔☔☔☔☔☔☔

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો