નમસ્તે મિત્રો શું તમારી તમારા ગામ ની વસ્તી નથી ખબર ? શું તમે જાણવા માગો છો કે તમારા ગામ ની વસ્તી કેટલી છે તો રાહ સેની જુવો છો તમે નીચે આપેલ લિન્ક પર
***સ્ટેપ***
~> ક્લિક કરો ક્લિક કરસો એટલે નિચે ના ભાગ મા બધા રાજ્ય ના નામ આવસે ત્યા આપનુ રાજ્ય પસંદ કરો
Ex. GUJARAT
~> પછી DISTRICT પસંદ કરો
~> પછી TEHSIL એટલે કે એરિયા પસંદ કરો
~>અને છેલ્લે આપના ગામ નુ નામ પસંદ કરો
~>હવે Go બટન પર ક્લિક કરો
તમારા ગામ ની વસ્તી નીચે ની side બતાવસે
****** અહી ક્લિક કરો *****
આભાર…
આપને આ પોસ્ટ કેવી લાગી તેનો અભીપ્રાય જરુર આપજો Thank you
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો