ભગવાનના અવતાર

 અવતાર    –   જન્મભૂમિ

(૧) મત્સ્ય  –  પુષ્પભદ્રા

(૨) કચ્છપ  – પુષ્પભદ્રા સમુદ્ર

(૩) વરાહ  –  હરિદ્રાર

(૪) નૃસિંહ  –  પંજાબ(મુલતાન)

(૫) વામન – પ્રયાગ

(૬) પરશુરામ – યમુનિયા ગ્રામ

(૭) રામ – અયોધ્યા

(૮) કૃષ્ણ – મથુરા

(૯) બુદ્ધ – ગયા(કિટક)

(૧૦) કલ્કી – સમ્લગ્રામ(મુરદાબાદ)

(૧૧) વ્યાસ  –         ——

(૧૨) પૃથુ – અયોધ્યા

(૧૩) હરિ – ત્રિકુટાચલ

(૧૪) હંસ – બ્રહ્મલોક

(૧૫) મન્વંતર – બિઠુર

(૧૬) યજ્ઞઉરુકુરુમ – બદ્રી

(૧૭) ધ્રુવ વરદેન – બિઠુર

(૧૮) હયગ્રીવ –કામરૂપ

(૧૯) ઋષભદેવ – અયોધ્યા

(૨૦) ધનવંતરી – સમુદ્ર

(૨૧) નરનારાયણ – બદ્રિકાશ્રમ

(૨૨) દત્તાત્રેય – ચિત્રકુટ

(૨૩) કપિલદેવ – વિન્ધ્યાચલ પાસે

(૨૪) સનકાદિક – બ્રહ્મલોક

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો