ભારતના દરેક રાજ્યમાં બોલાતી ભાષાઓ


➖➖➖➖➖➖➖➖➖➖
રાજસ્થાન
➖હિન્દી

ગુજરાત
➖ગુજરાતી
➖સિંધી

મહારાષ્ટ્ર
➖મરાઠી

મધ્ય પ્રદેશ
➖હિન્દી

ગોવા
➖કોંકણી

પંજાબ
➖પંજાબી

હરિયાણા
➖હરિયાણવી

જમ્મુ-કાશ્મીર
➖ઉર્દૂ

હિમાચલ પ્રદેશ
➖પહાડી

ઉત્તર પ્રદેશ
➖હિન્દી
➖ઉર્દૂ

ઉત્તરાખંડ
➖હિન્દી

આંધ્ર પ્રદેશ
➖તેલુગુ

તેલંગણા
➖તેલુગુ

કર્ણાટક
➖કન્નડ

તમિલનાડુ
➖તમિલ

કેરલ
➖મલયાલમ

બિહાર
➖હિન્દી

ઝારખંડ
➖હિન્દી

છત્તીસગઢ
➖હિન્દી

ઓડિશા
➖ઉડિયા

પશ્ચિમ બંગાળ
➖બંગાળી (બાંગ્લા)

અસમ
➖અસમી

અરુણાચલ પ્રદેશ
➖અંગ્રેજી

નાગાલેન્ડ
➖અંગ્રેજી

મણિપુર
➖મણિપુરી

મિઝોરમ
➖મિઝો
➖અંગ્રેજી

ત્રિપુરા
➖બંગાળી (બાંગ્લા)

મેઘાલય
➖અંગ્રેજી
➖ગારો
➖ખાસી

સિક્કિમ
➖લેપચા
➖નેપાળી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો