🎻🎻જીકે ઈસ બેસ્ટ ફોર એવર🎻🎻
📚ગંગા નદી📚
🍒ભારતની મહાનતમ નદીઓ માંની એક ગણાય છે.
🍒હિંદુ ધર્મમાં તે સૌથી પવિત્ર નદી છે.
🍒ગંગાનું મૂળ ઉત્તરાંચલ રાજ્યમાંહિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે.
🍒શરુઆતની નદીને ભાગીરથી કહેવાય છે.
🍒દેવપ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે.
🍒આ બેય નદીના સંગમ પછી તે ગંગા નદીને નામે ઓળખાય છે.
🍒ગંગાની લંબાઇ ૨૫૧૦ કિ.મી. (૧૫૫૭ માઇલ) છે.
🍒યમુના અને ગંગા મળીને ઉતર ભારત અને બાંગ્લાદેશનાં ફળદ્રુપ અને સપાટ પ્રદેશો રચે છે અને દુનિયાની સૌથી વધુ વસ્તીને પોષણ પુરું પાડે છે.
🍒દુનિયાના ૧૨ માંથી ૧ માણસ (દુનિયાની વસ્તીના ૮.૫%) ગંગા અને યમુનાના પાણીથી સિંચાતા પ્રદેશમાં રહે છે.
🍒વસતીને લીધે પર્યાવરણ અને વનચર પ્રાણીઓનો નાશ એક ચિંતાનો વિષય બની ગયો છે.
🍒ગંગામાં બે પ્રકારની ડોલ્ફીન માછલી મળી આવે છે - ગંગા ડોલ્ફીન અને ઇરાવાડી ડોલ્ફીન.
🍒ગંગામાં શાર્ક માછલી - ગ્લીફીસ ગંગેટિકસ - પણ મળી આવે છે - નદીના પાણીમાં શાર્ક ભાગ્યે જ મળી આવતી હોય છે.
📮ભૌગોલીક📮
🍒ગંગાનું મૂળ ઉત્તરાંચલ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે.

🍒ગંગા હિમાલયની ખીણોમાંથી પસાર થતી હરિદ્વાર પાસે બહાર નીકળે છે.
🍒સપ્ટેમ્બરથી માર્ચ દરમિયાન અહિ ખાસ્સુ રાફટીંગ થાય છે.
🍒ઉત્તરપ્રદેશ અને બિહારના સપાટ પ્રદેશોમાંથી નીકળતી ગંગા ત્યાંની મુખ્ય નદી છે.
🍒તેમાં કોશી, ગોમતી, સોણે અને યમુના ભળે છે.
🍒યમુનાનું પોતાનું મહત્વ ઘણુ છે અને તે પ્રયાગપાસે ગંગામાં ભળે છે આથી પ્રયાગ તીર્થધામ છે.
🍒પ્રયાગ અત્યારે અલ્હાબાદ તરીકે ઓળખાય છે.
🍒ગંગાના કિનારા પર કાનપુર,અલ્હાબાદ, વારાણસી અને પટના એવા ઔદ્યોગિક શહેરો પણ આવેલા છે.
🌺પૌરાણીક કથા🌺
🍒રામાયણમાં મહર્ષિ વિશ્વામિત્ર રામ અનેલક્ષ્મણને ગંગાની ઉત્પતિની વાત કરે છે.
🍒તે પ્રમાણે સગર રાજાને ૬૦,૦૦૦ પુત્રો સરખી પ્યારી પ્રજા હતી. જ્યારે સગર રાજાએઅશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે યજ્ઞમાં બાધા નાખવા ઇન્દ્ર તે અશ્વને કપિલ મુનિનાઆશ્રમમાં મુકી આવ્યો.
🍒સગરના પુત્રો ઘોડાને શોધતા આશ્રમમાં ગયા અને કપિલમુનિને અશ્વ ચોરવા માટે અપમાન કર્યુ.
🍒ત્યારે કપિલ મુનિએ તેમને બાળીને મારી નાંખ્યા.
🍒સગરને આ વાતની ખબર પડી અને પોતાના પુત્રોની સદ્ગતિ માટે પ્રાર્થના કરી.
🍒ત્યારે તેમના જાણવામાં આવ્યું કે સ્વર્ગની નદી ગંગા ને જો પૃથ્વી પર લાવવામાં આવે અને તેમાં તેના પુત્રોના અસ્થિ પધરાવવામાં આવે તો તેમને સદ્ગતિ મળશે.
🍒સગર પછી તેનો પુત્ર અંશુમાન પછી દીલીપ વગેરેએ ગંગાને લાવવાના વ્યર્થ પ્રયત્નો કર્યા.
🍒છેવટે ભગીરથ રાજાના તપ અને કાર્યથી ગંગા પૃથ્વી પર આવવા રાજી થઇ.
🍒પરંતુ ગંગાના પ્રવાહને જો પૃથ્વી પર રોકવામાં ન આવે તો તે પાતાળમાં જતી રહે.
🍒આથી ભગીરથે ભગવાન શંકરને ગંગાના પ્રવાહને ઝીલી લેવા વિનંતિ કરી.
🍒છેવટે ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરી આવી અને ભગવાન શંકરે તેને પોતાની જટામાં સમાવી લીધી.
🍒શંકરે જટામાંથી ગંગાની નાની ધારને વહાવીને પૃથ્વી પર પડવા દીધી.
🍒પછી ભગીરથ જ્યાં પણ ગયો ત્યાં ગંગા પાછળ આવતી ગઇ.
🍒રસ્તામાં જહ્નુ ઋષિના આશ્રમમાં ગંગાએ વિનાશ કર્યો આથી જહ્નુ મુનિ તેને પી ગયા અને ભગીરથની વિનંતિથી તેને પોતાના કાનમાંથી બહાર કાઢી.
🍒આમ તે જહ્નુની પુત્રી ગણાઇ અને તેનું નામ જ્હાનવી પણ પડયુ.
🍒ભગીરથ ગંગાને હિમાલયથી બંગાળ સુધી લઇ ગયા કે જ્યાં સગરના પુત્રોના અસ્થિ હતા.
🍒આમ તેમને પણ સદ્ગતિ પ્રાપ્ત થઇ.
😄પોસ્ટ વાચવા માટે આભાર😄

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો