THE NOUN

THE NOUN

-The Noun> કોઈ વસ્તુ, વ્યક્તિ, સ્થળ કે ભાવ માટે વપરાતા નામ ને noun કહે છે.

જેને મુખ્યત્વે પાચ પ્રકાર છે.

1>Common noun(સામાન્ય નામ):dog, pen, boy, ball, bag etc.

2>Proper noun  (સંજ્ઞાવાચક નામ): Dhaval, Mehul, Priya, Gujarat, Patan etc.

3>Abstract noun (ભાવવાચક નામ): love, joy, beauty, anger, pity etc.

4>Collective noun  (સમૂહવાચક નામ): team, cattle, people, herd, group etc.

5>Mass noun (દ્રવ્યવાચક નામ): milk, water, gold, wine, sugar etc.

>એકવચન માંથી બહુવચન Noun બનાવવા ના નિયમો.

‘S’  લગાડીને

Pen-pens 
book-books       
tree-trees
Cow-cows    
bag-bags         
boy-boys

‘ES’ લગાડીને

જયારે કોઈ સ્પેલીગ નો અંત s, sh, ch, ss, o કે x થી થતો હોય તો બહુવચન બનાવવા ‘es’લાગશે.

જેમ કે

Glass-glasses  
bush-bushes          
box-boxes
Class-classes     
bench-benches                                potato-potatoes

‘ies’ લગાડીને

જયારે સ્પેલિંગ નો અંત ‘y’ થી થતો હોય અને એની પહેલા વ્યંજન હોય તો બહુવચન બનાવવા ‘y’ને સ્થાને ‘ies’ લાગશે.

City-cities 
baby-babies  
fly-flies
Copy-copies    
diary-diaries 
lady-ladies

પરંતુ જો ‘y’ પહેલા સ્વર હોય તો બહુવચન બનાવવા ‘s’ લાગશે.

જેમ કે

boy-boys  
key-keys 
donkey-donkeys

‘ves’ લગાડીને

જયારે સ્પેલિંગ નો અંત ‘f’ કે ‘fe’ થી થતો હોય ત્યારે એ નીકાળી ને ‘ves’ લાગશે.

જેમ કે

Calf-calves 
leaf-leaves    
self-selves
Thief-thieves  
knife-knives 
life-lives
Wolf-wolves    
loaf-loaves         

અપવાદ:

Proof-proofs
chief-chives  
roof-roofs

કેટલાક નામ એકવચન અને બહુવચન માં અલગ જ સ્પેલિંગ ધરાવે છે.

જેમ કે

Man-men   
goose-geese 
ox-oxen              
Mouse-mice  
foot-feet 
child-children
Tooth-teeth 
woman-women

કેટલાક નામ એકવચન અને બહુવચન માં એક જ સ્પેલિંગ ધરાવે છે.

જેમ કે

Deer
sheep     
swine
Dozen 
thousand
pair
Fish    
hundred 
series

કેટલાક નામ બહુવચન જેવા દેખાય છે પરંતુ હંમેસા એકવચન તરીખે જ વપરાય છે.

જેમ કે

News 
politics                 
economics
ethics                   
mathematic      
athletics

કેટલાક જથ્થાવાચક નામ હંમેસા એકવચન તરીખે જ વપરાશે.

જેમ કે

Rice                       
fuel                       
advice
Furniture            
machinery          
stationery
Information       
luggage                               
poetry

કેટલાક નામ હંમેસા બહુવચન તરીખે જ વપરાશે.

જેમ કે

Spectacles          
pants                    
scissors
Wages                 
tongs                    
valuables
Goods                  
movables           
eatables
Glasses                
trousers              
stocks

કેટલાક સમુહવાચક વાચક નામ હંમેસા બહુવચન તરીખે વપરાશે.

જેમ કે
Cattle           
police                   
folk
Public              
people        
audience
Mankind  
crowd             
mob
Army
team
herd

કેટલાક નામ ના બહુવચન માં s/es પહેલા શબ્દ સાથે લાગશે.

જેમ કે

Son-in-law
sons-in-law
Daughter-in-law              
daughters-in-law
Looker-on                          
lookers-on

કેટલાક લેટીનઅને ગ્રીક નામ ના બહુવચન જોઈએ.

Medium
media                               
datum-data                       
radius-radii
Formula-formulae          
crisis-crises
basis-bases  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો