ભારત ના બધા રાજ્યો ના નામ યાદ રાખવા માટે નુ સુત્ર

અહિ આઓ મમી દિપક બીઉના મતે મે છત્રીપમસિંહ  ગોઆ કે ગુજરાત ઝાઉ

અ -અરુણાચલ પ્રદેશ   

ઉ -ઉતરપ્રદેશ

હ –હરિયાણા

હિ –હિમાચલપ્રદેશ

ના –નાગાલેંડ

ગો – ગોવા

આ - આંધ્રપ્રદેશ

મ –મધ્યપ્રદેશ

આ –આસામ 

ઓ –ઓરિસ્સા

તે –તેલાંગાણા

કે – કેરલ

મ – મણિપુર

મે –મેઘાલય

ગુ –ગુજરાત

મી – મીઝોરમ 

છ –છતીસગઢ

જ – જમ્મુ કાશ્મીર

દિ – દિલ્લી

ત્રી – ત્રીપુરા

રા –રાજસ્થાન

પં – પંજાબ

પ – પશ્ચિમ બંગાળ  

ત –તમિલનાડુ

ક – કર્ણાટક

મ –મહારાષ્ટ્ર

ઝા –ઝારખંડ

બિ – બિહાર

સિ –સિકિક્મ

ઉ –ઉતરાખંડ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો