કસ્તુરબાધામ [ત્રમ્બા]
Rahul~Max{રાહુલ~મેક્સ}
*કસ્તુરબાધામ અને ત્રંબા એમ બે નામથી ઓળખાતુ આ ગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રવિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવારાજકોટ તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે.
*આ ગામ રાજકોટ-ભાવનગર હાઈવે રોડ ઉપર આવેલુ મહત્વનું ગામ છે.
*આ ગામ પહેલાનાં સમયમાં ત્રંબા તરીકે ઓળખાતુ હતું, પરંતુ ભારતનાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાંધર્મપત્નિ કસ્તુરબા આ ગામમા જેલવાસ થયો હતો એટલે આ ગામનું નામ કસ્તુરબાધામ પડેલ છે.
*આ ગામમાં આંગણવાડી, પંચાયતઘર તેમજપ્રાથમિક શાળા જેવી સુવિધાઓ આવેલી છે.
*આ ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે.
*ઘઉં, ડાંગર, બાજરો, કપાસ, જીરૂ,મગફળી અને શાકભાજી આ ગામનાં ખેત ઉત્પાદનો છે.
*કસ્તુરબાધામ હવે શિક્ષણધામ તરીકે પણ વિકસતું જાય છે.
*અહીં ૪ ઇજનેરી કોલેજો, ૨ એમ.બી.એ. કોલેજો અને ૬ જેટલી શાળાઓ આવેલી છે.
*આ ગામમાં ૩ નદીઓનો સન્મવય થાય છે.
*અહી દર વર્શે ભાદરવી અમાસ ના દિવસે मेला ભરાય છે
*આ ગામ ની ઇશન દિશા એ એક હનુમાન દાદા નુ મંદિર આવેલ છે જે જુના પાદર હનુમાનદાદા ના નામ થી પ્રખીયાત છે
〰〰〰〰〰〰〰〰 🎻રાહુલ~મેક્સ🎻 〰〰〰〰〰〰〰〰
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો