આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા, GK ની વેબસાઇટો, વોટસપ ના મેસેજો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે હુ તે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ. આ બ્લોગ નો ઉદેશ્ય બધા ને નોલેજ મલી રહે તેમાટે નો છે. {GK IS BEST FOR EVER}
RTO New list
RTO New list
GJ-1 Ahmadabad
GJ-2 Mehsana
GJ-3 Rajkot
GJ-4 Bhavnagar
GJ-5 Surat City
GJ-6 Vadodara City
GJ-7 Kheda
GJ-8 Banaskantha (Palanpur)
GJ-9 Sabarkantha (Himmatnagar)
GJ-10 Jamnagar
GJ-11 Junagadh
GJ-12 Kutch
GJ-13 Surendranagar
GJ-14 Amreli / Rajula
GJ-15 Valsad
GJ-16 Bharuch
GJ-17 Panchmahal (Godhara)
GJ-18 Gandhinagar
GJ-19 Bardoli
GJ-20 Dahod
GJ-21 Navsari
GJ-22 Narmada
GJ-23 Anand
GJ-24 Patan
GJ-25 Porbandar (Sudamapuri)
GJ-26 Vyara
GJ-27 Ahmedabad East (Vastral)
GJ-28 Surat rural
GJ-29 Vadodara rural
GJ-30 Dang
GJ-31 Gandhidham
GJ-32 Botad
GJ-33 Modasa (arrvali)
GJ-34 Dwarka
GJ-35 Mahisagar
GJ-36 Morbi
GJ-37 Chhota Udaipur
Tense
કાળની સામાન્ય માહીતી
Tense
સામાન્ય રીતે કાળ ૩ પ્રકારના હોય છે.
૧. ભૂતકાળ ( Past Tense )
૨. વર્તમાન કાળ ( Present Tense )
૩. ભવિષ્ય કાળ ( Future Tense )
તેવી જ રીતે કાળ પણ ૪ પ્રકાર હોય છે
૧. સાદો ભૂતકાળ ( Simple Past Tense ) – કોઈ ક્રિયા થઇ / ક્રિયા ન થઇ તેવું દર્શાવવા માટે .
૨. સાદો વર્તમાન ( Simple Present Tense ) – કોઈ ક્રિયા થાય છે / ક્રિયા થતી નથી તેવું દર્શાવવા માટે.
૩. સાદો ભવિષ્ય કાળ ( Simple Future Tense ) – કોઈ ક્રિયા થશે / ક્રિયા નહિ થાય તેવું દર્શાવવા માટે.
૪. ચાલુ ભૂતકાળ ( Continuous Past Tense ) – ભૂતકાળ માં ક્રિયા ચાલી રહી હતી / ભૂતકાળ માં ક્રિયા ચાલી રહી ન હતી તેવું દર્શાવવા માટે.
૫. ચાલુ વર્તમાનકાળ ( Continuous Present Tense ) – વર્તમાનમાં ક્રિયા ચાલી રહી છે. / વર્તમાનમાં ક્રિયા ચાલી રહી નથી તેવું દર્શાવવા માટે.
૬. ચાલુ ભવિષ્યકાળ ( Continuous Future Tense ) – ભવિષ્યમાં ક્રિયા ચાલી રહી હશે / ભવિષ્યમાં ક્રિયા ચાલી રહી નહિ હોય તેવું દર્શાવવા માટે.
૭. પૂર્ણ ભૂતકાળ ( Perfect Past Tense ) – ભૂતકાળમાં ક્રિયા પૂર્ણ થઇ ગયી / થઇ ગયી ન હતી તે દર્શાવવા માટે.
૮. પૂર્ણ વર્તમાનકાળ ( Perfect Present Tense ) – વર્તમાનમાં ક્રિયા પૂર્ણ થઇ ગયી છે / થઇ ગયી નથી તે દર્શાવવા માટે.
૯. પૂર્ણ ભવિષ્ય કાળ ( Perfect Future Tense ) – ભવિષ્યમાં ક્રિયા પૂર્ણ થઇ ગયી હશે / પૂર્ણ થઇ ગયી નહિ હોય તે દર્શાવવા માટે.
૧૦. ચાલુ પૂર્ણ ભૂતકાળ ( Continuous Perfect Past Tense ) – ભૂતકાળમાં અમુક સમયથી ક્રિયા થઇ રહી હતી / થઇ રહી ન હતી તે દર્શાવવા માટે.
૧૧. ચાલુ પૂર્ણ વર્તમાનકાળ ( Continuous Perfect Present Tense ) – વર્તમાન માં અમુક સમય થી ક્રિયા થઇ રહી છે./ અમુક સમય થી ક્રિયા થઇ રહી નથી તેવું દર્શાવવા માટે.
૧૨. ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ ( Continuous Perfect future Tense ) – ભવિષ્યમાં અમુક સમય થી ક્રિયા થઇ રહી છે./ અમુક સમય થી ક્રિયા થઇ રહી નથી તેવું દર્શાવવા માટે.
સહાયકારક ક્રિયાપદો – Helping Verbs
૧. Can : કાર્યક્ષમતા ( Ability ) દર્શાવવા માટે.
૨. Could : ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી શક્યા તે દર્શાવવા માટે.
૩. Could Have : ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી શક્યા હોત તે દર્શાવવા માટે.
૪. Should : સલાહ આપવા માટે / નૈતિક ફરજના રૂપે
૫. Should Have : કરવું જોઈતું હતું / કરવું જોઈતું ન હતું તે દર્શાવવા માટે.
૬. Must : ફરજીયાત (Compulsory ) કે order ના રૂપે કાર્ય કરવા માટે. ( કરવું જ જોઈએ / કરવું ન જ જોઈએ )
૭. Must Have : થયું જ હશે / થયું નહિ જ હોય તેવું દર્શાવવા માટે.
૮. May : કદાચ થશે / કદાચ નહિ થાય
૯. Might Have : કદાચ થયું હશે / કદાચ નહિ થયું હોય
૧૦. Would : થશે જ / નહિ જ થાય
૧૧. Would Have : થયું જ હોત / થયું ન જ હોત
૧૨. Let / Let Us : Permission માટે
૧૩. Have / Has To : કરવું પડે છે / કરવું પડતું નથી
૧૪. Had To : કરવું પડ્યું / કરવું ન પડ્યું
૧૫. Did have To : કરવું પડતું હતું / કરવું પડતું ન હતું
૧૬. Will / Shall have To : કરવું પડશે / કરવું પડશે નહિ
સાદો વર્તમાનકાળ ( Simple Present Tense )
સાદો વર્તમાનકાળ ( Simple Present Tense )
યાદ રાખો :
૧. આ કાળ સામાન્ય રીતે દરરોજ,અવારનવાર, હંમેશા, વારંવાર, ક્યારેક,દર અઠવાડિયે, દર મહીને, દર વર્ષે,જેવી ક્રિયાઓ માં વપરાય છે.
૨. સનાતન સત્ય, કહેવતો માટે.
૩. વૈજ્ઞાનિક અને ગણીતિક સિદ્ધાંતો માટે.
દા. ત.
P = રામ દરરોજ પૂજા કરે છે.
N = રામ દરરોજ પૂજા કરતો નથી.
P = માનસી અવારનવાર ગીત ગાય છે.
N = માનસી અવારનવાર ગીત ગાતી નથી.
P = સોનલ દર અઠવાડિયે ગાડી ચલાવે છે.
N = સોનલ દર અઠવાડિયે ગાડી ચલાવતી નથી.
P = અમિત દર વર્ષે નવો ફોન ખરીદે છે.
N = અમિત દર વર્ષે નવો ફોન ખરીદતો નથી.
P = સોહમ દર મહીને ઘરે આવે છે.
N = સોહમ દર મહીને ઘરે આવતો નથી.
સનાતન સત્ય
સૂર્ય પૂર્વ માં ઉગે છે.
બ્રમાંડમાં અગણિત તારા છે.
સૂર્ય એક તારો છે.
કહેવતો :
ઉતાવળે આંબા ન પાકે.
મન હોય તો માંડવે જવાય
વૈજ્ઞાનિક સિદ્ધાંતો :
પાણી પ્રવાહી છે.
ગણીતિક સિદ્ધાંતો :
૧૦ – ૧૦ = ૦ થાય છે.
Use - Active Voice
Sub + V, (s,es) + obj
Sub + do/does + NOT + v1 + obj
Do/does + sub + v1 + obj + ?
Wh + do/does + NOT + sub + v1 + obj + ?
Use - Passive Voice
Obj + is/am/are + NOT + v3 + by sub
is/am/are + NOT + obj + v3 + by sub + ?
Wh + is/am/are + NOT + obj + v3 + by sub + ?
ચાલુ વર્તમાનકાળ ( Continuous Present Tense )
ચાલુ વર્તમાનકાળ ( Continuous Present Tense )
વ્યાખ્યા :
P : વર્તમાન માં ક્રિયા ચાલી રહી છે.
N : વર્તમાન માં ક્રિયા ચાલી રહી નથી.
યાદ રાખો :
આ કાળ માં વર્તમાન માં હાલ માં કોઈક ક્રિયા ચાલી રહી છે તેવું દર્શાવવા માં આવે છે.
( રહ્યો , રહ્યા, રહ્યું )
દા. ત.
P : બાળકો પરીક્ષા આપી રહ્યા છે.
N : બાળકો પરીક્ષા આપી રહ્યા નથી.
P : રામ પૂજા કરી રહ્યો છે.
N : રામ પૂજા કરી રહ્યો નથી.
P = માનસી ગીત ગાયી રહી છે.
N = માનસી ગીત ગાયી રહી નથી.
P = સોનલ ગાડી ચલાવી રહી છે.
N = સોનલ ગાડી ચલાવી રહી નથી.
P = અમિત નવો ફોન ખરીદી રહ્યો છે.
N = અમિત નવો ફોન ખરીદી રહ્યો નથી.
P = સોહમ ઘરે આવી રહ્યો છે.
N = સોહમ ઘરે આવી રહ્યો નથી.
Use - Active Voice
Sub + is/am/are + NOT + V1 + ing + obj
is/am/are + NOT + sub + v1 + ing + obj + ?
Wh + is/am/are + NOT + sub + v1 + ing + obj + ?
Use - Passive Voice
Obj + is/am/are + NOT + being + v3 + by sub
is/am/are + NOT + obj + being + v3 + by sub + ?
Wh + is/am/are + NOT + obj + being + v3 + by sub + ?
પૂર્ણ વર્તમાનકાળ ( Perfect Present Tense )
પૂર્ણ વર્તમાનકાળ ( Perfect Present Tense )
વ્યાખ્યા :
P : વર્તમાન માં કોઈ ક્રિયા પૂર્ણ થઇ ગઈ છે.
N : વર્તમાન માં કોઈ ક્રિયા પૂર્ણ થઇ ગઈ નથી.
યાદ રાખો :
આ કાળ નો ઉપયોગ વર્તમાન માં કોઈક ક્રિયા પૂર્ણ થઇ ગઈ છે તેવું દર્શાવવા માટે થાય છે. તેમજ આ કાળ માં લીધું, દીધું, મુક્યું, ચુક્યું,આવ્યું, ગયું, આપ્યું વિ. શબ્દો પણ આવી શકે છે.
દા. ત.
P : બાળકોએ પરીક્ષા આપી દીધી છે.
N : બાળકોએ પરીક્ષા આપી દીધી નથી.
P : રામે પૂજા કરી લીધી છે.
N : રામેં પૂજા કરી લીધી નથી.
P = માનસીએ ગીત ગાયી લીધું છે.
N = માનસીએ ગીત ગાયી લીધું નથી.
P = સોનલે ગાડી ચલાવી લીધી છે.
N = સોનલે ગાડી ચલાવી લીધી નથી.
P = અમિતે નવો ફોન ખરીદી લીધો છે.
N = અમિતે નવો ફોન ખરીદી લીધો નથી.
P = સોહમ ઘરે આવી ચુક્યો છે.
N = સોહમ ઘરે આવી ચુક્યો નથી.
Use - Active Voice
Sub + have/has + NOT + V3 + obj
have/has + NOT + sub + V3 + obj + ?
Wh + have/has + NOT + sub + V3 + obj + ?
Use - Passive Voice
Obj + have/has + NOT + been + V3 + by sub
have/has + NOT + obj + been + V3 + by sub + ?
Wh + have/has + NOT + obj + been + V3 + by sub + ?
સાદો ભૂતકાળ ( Simple Past Tense )
સાદો ભૂતકાળ ( Simple Past Tense )
વ્યાખ્યા :
P = ક્રિયા થઇ.
N = ક્રિયા ન થઇ.
યાદ રાખો :
૧. આ કાળ માં વાક્યો હમેશા અધૂરા રહે છે.૨. આ વાક્યો ની પાછળ છે, હતું,હશે, નથી, ન હતું, નહિ હોય જેવા શબ્દો લગતા નથી.
દા. ત.
P = રામે પૂજા કરી.
N = રામે પૂજા ન કરી.
P = પૂજા એ ચોપડી વાંચી
N = પૂજા એ ચોપડી ન વાંચી.
P = સોનલે ગાડી ચલાવી
N = સોનલે ગાડી ન ચલાવી.
P = અમિતે નવો ફોન ખરીદ્યો
N = અમિતે નવો ફોન ન ખરીદ્યો.
P = સોહમ ઘરે આવ્યો
N = સોહમ ઘરે ન આવ્યો.
Use - Active Voice
Sub + V2 + obj
Sub + did + NOT + v1 + obj
Did + NOT + sub + v1 + obj + ?
Wh + did + NOT + sub + v1 + obj + ?
Use - Passive Voice
Obj + was/were + NOT + v3 + by sub
was/were + NOT + obj + v3 + by sub + ?
Wh + was/were + NOT + obj + v3 + by sub + ?
ચાલુ ભૂતકાળ ( Continuous Past Tense )
ચાલુ ભૂતકાળ (Continuous Past Tense )
વ્યાખ્યા :
P : ભૂતકાળ માંક્રિયા ચાલી રહી હતી.
N : ભૂતકાળ માંક્રિયા ચાલી રહી ન હતી.
યાદ રાખો :આ કાળ માં ભૂતકાળ માં કોઈક ક્રિયા ચાલી રહી હતી તેવું દર્શાવવા માં આવે છે.દા. ત.
P : બાળકો પરીક્ષા આપી રહ્યા હતા.
N : બાળકો પરીક્ષા આપી રહ્યા ન હતા.
P : રામ પૂજા કરી રહ્યો હતો.
N : રામ પૂજા કરી રહ્યો ન હતો.
P = માનસી ગીત ગાયી રહી હતી.
N = માનસી ગીત ગાયી રહી ન હતી.
P = સોનલ ગાડી ચલાવી રહી હતી.
N = સોનલ ગાડી ચલાવી રહી ન હતી.
P = અમિત નવો ફોન ખરીદી રહ્યો હતો.
N = અમિત નવો ફોન ખરીદી રહ્યો ન હતો.
P = સોહમ ઘરે આવી રહ્યો હતો.
N = સોહમ ઘરે આવી રહ્યો ન હતો.
Use - Active Voice
Sub + was/were + NOT + V1 + ing + obj
was/were + NOT + sub + v1 + ing + obj + ?
Wh + was/were + NOT + sub + v1 + ing + obj + ?
Use - Passive Voice
Obj + was/were + NOT + being + v3 + by sub
was/were + NOT + obj + being + v3 + by sub + ?
Wh + was/were + NOT + obj + being + v3 + by sub + ?
પૂર્ણ ભૂતકાળ Perfect Past Tense
પૂર્ણ ભૂતકાળ – Perfect Past Tense
વ્યાખ્યા : ભૂતકાળમાં ક્રિયા પૂર્ણ (થઇ ગયી / થઇ ગયી ન હતી ) તે દર્શાવવા માટે.
દા. ત.
P = રામે પૂજા કરી લીધી હતી.
N = રામે પૂજા કરી લીધી ન હતી.
P = માનસીએ ગીત ગાઇ લીધું હતું.
N = માનસીએ ગીત ગાઇ લીધું ન હતું.
P = સોનલે ગાડી ચલાવી લીધી હતી.
N = સોનલે ગાડી ચલાવી લીધી ન હતી.
P = અમિતે નવો ફોન ખરીદી લીધો હતો
N = અમિતે નવો ફોન ખરીદી લીધો ન હતો.
P = સોહમેં ઘરે આવવું પડ્યું હતું.
N = સોહમેં ઘરે આવવું પડ્યું ન હતું.
Use - Active Voice
Sub + had + NOT + V3 + obj
had + NOT + sub + V3 + obj + ?
Wh + had + NOT + sub + V3 + obj + ?
Use - Passive Voice
Obj + had + NOT + been + v3 + by sub
had + NOT + obj + been + v3 + by sub + ?
Wh + had + NOT + obj + been + v3 + by sub + ?
સાદો ભવિષ્યકાળ ( Simple Future Tense )
સાદો ભવિષ્યકાળ (Simple Future Tense )
વ્યાખ્યા :
P = ક્રિયા થશે.
N = ક્રિયા નહિ થાય.
યાદ રાખો :
.આ કાળ સામાન્ય રીતે ક્રિયાપદ ની સાથે “શ”લાગે છે.૨. આ કાળસિવાયબધા જFuture Tense માં હોઈશ, હશે, હોઈશું,જેવા શબ્દો લાગે છે.૩. આ કાળ માં ” હશે”શબ્દ લાગશે નહિ.
.દા. ત.
P = રામ પૂજા કરશે.
N = રામ પૂજા નહિ કરે.
P = માનસી ગીત ગાશે.
N = માનસી ગીત નહિ ગાય.
P = સોનલ ગાડી ચલાવશે.
N = સોનલ ગાડી નહિ ચલાવે.
P = અમિત નવો ફોન ખરીદશે.
N = અમિત નવો ફોન ખરીદશે નહિ.
P = સોહમ ઘરે આવશે
N = સોહમ ઘરે નહિ આવે.
Use - Active Voice
Sub + will/shall + NOT + V1 + obj
will/shall + NOT + sub + v1 + obj + ?
Wh + will/shall + NOT + sub + v1 + obj + ?
Use - Passive Voice
Obj + will/shall + NOT + be + v3 + by sub
will/shall + NOT + obj + be + v3 + by sub + ?
Wh + will/shall + NOT + obj + be + v3 + by sub +
ચાલુ ભવિષ્યકાળ ( Continuous Future Tense )
ચાલુ ભવિષ્યકાળ (Continuous Future Tense )
વ્યાખ્યા :
P : ભવિષ્ય માં કોઈ માંક્રિયા ચાલી રહી હશે.
N : ભવિષ્ય માં કોઈક્રિયા ચાલી રહી નહી હોય.
યાદ રાખો :
આ કાળ માં ભવિષ્ય માં કોઈક ક્રિયા ચાલી રહી હશે તેવું દર્શાવવા માં આવે છે.
દા. ત.
P : બાળકો પરીક્ષા આપી રહ્યા હશે.
N : બાળકો પરીક્ષા આપી રહ્યા નહિ હોય.
P : રામ પૂજા કરી રહ્યો હશે.
N : રામ પૂજા કરી રહ્યો નહિ હોય.
P = માનસી ગીત ગાયી રહી હશે.
N = માનસી ગીત ગાયી રહી નહિ હોય.
P = સોનલ ગાડી ચલાવી રહી હશે.
N = સોનલ ગાડી ચલાવી રહી નહિ હોય.
P = અમિત નવો ફોન ખરીદી રહ્યો હશે.
N = અમિત નવો ફોન ખરીદી રહ્યો નહિ હોય.
P = સોહમ ઘરે આવી રહ્યો હશે.
N = સોહમ ઘરે આવી રહ્યો નહિ હોય.
Use - Active Voice
Sub + will/shall + NOT + be V1 + ing + obj
will/shall + NOT + sub + be + v1 + ing + obj + ?
Wh + will/shall + NOT + sub + be + v1 + ing + obj + ?
Use - Passive Voice
આ કાળ એક કાળ છે જેનુpassive voice થતુ નથી.
પૂર્ણ ભવિષ્યકાળ ( Perfect Future Tense )
પૂર્ણ ભવિષ્યકાળ (Perfect Future Tense )
વ્યાખ્યા :
P : ભવિષ્ય માં કોઈ ક્રિયાપૂર્ણ થઇ ગઈ હશે.
N : ભવિષ્ય માં કોઈ ક્રિયાપૂર્ણ થઇ ગઈ નહિ હોય.
યાદ રાખો :
આ કાળ નો ઉપયોગ ભવિષ્ય માં કોઈક ક્રિયા પૂર્ણ થઇ ગઈ હશે તેવું દર્શાવવા માટે થાય છે.
દા. ત.
P : બાળકોએપરીક્ષા આપી દીધી હશે.
N : બાળકોએપરીક્ષા આપી દીધી નહિ હોય.
P : રામેપૂજા કરી લીધી હશે.
N : રામેં પૂજા કરી લીધી નહિ હોય.
P = માનસીએગીત ગાયી લીધું હશે.
N = માનસીએગીત ગાયી લીધું નહિ હોય.
P = સોનલેગાડી ચલાવી લીધી હશે.
N = સોનલે ગાડી ચલાવી લીધી નહિ હોય.
P = અમિતે નવો ફોન ખરીદી લીધો હશે.
N = અમિતેનવો ફોન ખરીદી લીધો નહિ હોય.
P = સોહમ ઘરે આવી ચુક્યો હશે.
N = સોહમ ઘરે આવી ચુક્યો નહિ હોય.
Use - Active Voice
Sub + will/shall + NOT + have + V3 + obj
will/shall + NOT + sub + have + V3 + obj + ?
Wh + will/shall + NOT + sub + have + V3 + obj + ?
Use - Passive Voice
Obj + will + NOT + have/been + v3 + by sub
will + NOT + obj + have/been + v3 + by sub + ?
Wh + will + NOT + obj + have/been + v3 + by sub + ?
ચાલુ પૂર્ણ વર્તમાનકાળ ( Continuous Perfect Present Tense )
ચાલુ પૂર્ણ વર્તમાનકાળ (Continuous Perfect Present Tense )
વ્યાખ્યા :
P : વર્તમાન માંઅમુક સમય થી ક્રિયા થઇ રહી છે.
N : વર્તમાન માંઅમુક સમય થી ક્રિયા થઇ રહી નથી.
——————————————સમય—————————————-
Since ( Point of Time ) From ( Period of Time )
જ્યાંથી ક્રિયા શરુ થાય છે તે સમય દર્શાવવા. ક્રિયા ને શરુ કરવા જે સમય લાગે તે દર્શાવવા.
સવારથી, સાંજથી, ૨..૦૦ વાગ્યા થી, ૧૯૯૦ થી…. ૨ કલાકથી, ૨ દિવસથી, ૪ અઠવાડિયાથી….
દા. ત.
Since :
P : હું ૧૯૯૦ થી ભણાવી રહી છું.
N : હું૧૯૯૦ થી ભણાવી રહી નથી.
P : રામ સવારથી પૂજા કરી રહ્યો છે.
N : રામ સવારથી પૂજા કરી રહ્યો નથી.
P = માનસી૨.૦૦ વાગ્યા થી ગીત ગાયી રહી છે.
N = માનસી ૨.૦૦ વાગ્યા થી ગીત ગાયી રહી નથી.
P = સોનલછેલ્લા ૬ મહિનાથી ગાડી ચલાવી રહી છે.
N = સોનલ છેલ્લા ૬ મહિનાથી ગાડી ચલાવી રહી નથી.
P = અમિત જાન્યુંઆરીથી ફોન ખરીદી રહ્યો છે.
N = અમિત જાન્યુંઆરીથી ફોન ખરીદી રહ્યો નથી.
For :
P : હું૨ દિવસથી ભણાવી રહી છું.
N : હું૨ દિવસથી ભણાવી રહી નથી.
P : રામ ૩ કલાક થી પૂજા કરી રહ્યો છે.
N : રામ ૩ કલાકથી પૂજા કરી રહ્યો નથી.
P = માનસી૫ અઠવાડિયાથી ગીત ગાયી રહી છે.
N = માનસી ૫ અઠવાડિયા થી ગીત ગાયી રહી નથી.
P = સોનલ૬ મહિનાથી ગાડી ચલાવી રહી છે.
N = સોનલ ૬ મહિનાથી ગાડી ચલાવી રહી નથી.
P = અમિત ૧ મહિનાથી ફોન ખરીદી રહ્યો છે.
N = અમિત ૧ મહિનાથી ફોન ખરીદી રહ્યો નથી.
Use - Active Voice
Sub + have/has + NOT + been + V1 + ing + obj
have/has + NOT + sub + been + V1 + ing + obj + ?
Wh + have/has + NOT + sub + been + V1 + ing + obj + ?
ચાલુ પૂર્ણ ભૂતકાળ ( Continuous Perfect Past Tense )
ચાલુ પૂર્ણ ભૂતકાળ (Continuous Perfect Past Tense )
વ્યાખ્યા :
P : ભૂતકાળ માંઅમુક સમય થી ક્રિયા થઇ રહી હતી.
N : ભૂતકાળ માંઅમુક સમય થી ક્રિયા થઇ રહી નથી.
——————————————સમય—————————————-
Since ( Point of Time ) From ( Period of Time )
જ્યાંથી ક્રિયા શરુ થઇ તે સમય દર્શાવવા.
ક્રિયા ને શરુ કરવા જે સમય લાગ્યો તે દર્શાવવા.
સવારથી, સાંજથી, ૨..૦૦ વાગ્યા થી, ૧૯૯૦ થી….
૨ કલાકથી, ૨ દિવસથી, ૪ અઠવાડિયાથી….
યાદ રાખો :આ કાળમાં પણ” Since ” અને “For ” નો નિયમ લાગુ પડે છે.
દા. ત.
Since :
P : હું ૧૯૯૦ થી ભણાવી રહી હતી.
N : હું૧૯૯૦ થી ભણાવી રહી ન હતી.
P : રામ સવારથી પૂજા કરી રહ્યો હતો.
N : રામ સવારથી પૂજા કરી રહ્યો ન હતો.
P = માનસી૨.૦૦ વાગ્યા થી ગીત ગાયી રહી હતી.
N = માનસી ૨.૦૦ વાગ્યા થી ગીત ગાયી રહી ન હતી.
P = સોનલછેલ્લા ૬ મહિનાથી ગાડી ચલાવી રહી હતી.
N = સોનલ છેલ્લા ૬ મહિનાથી ગાડી ચલાવી રહી ન હતી.
P = અમિત જાન્યુંઆરીથી ફોન ખરીદી રહ્યો હતો
N = અમિત જાન્યુંઆરીથી ફોન ખરીદી રહ્યો ન હતો.
For :
P : હું૨ દિવસથી ભણાવી રહી હતી.
N : હું૨ દિવસથી ભણાવી રહી ન હતી.
P : રામ ૩ કલાક થી પૂજા કરી રહ્યો હતો
N : રામ ૩ કલાકથી પૂજા કરી રહ્યો ન હતો.
P = માનસી૫ અઠવાડિયાથી ગીત ગાયી રહી હતી.
N = માનસી ૫ અઠવાડિયા થી ગીત ગાયી રહી ન હતી.
P = સોનલ૬ મહિનાથી ગાડી ચલાવી રહી હતી.
N = સોનલ ૬ મહિનાથી ગાડી ચલાવી રહી ન હતી.
P = અમિત ૧ મહિનાથી ફોન ખરીદી રહ્યો હતો.
N = અમિત ૧ મહિનાથી ફોન ખરીદી રહ્યો ન હતો.
Use - Active Voice
Sub + had + NOT + been + V1 + ing + obj
had + NOT + sub + been + V1 + ing + obj + ?
Wh + had + NOT + sub + been + V1 + ing + obj +
ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ ( Continuous Perfect Future Tense )
ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ (Continuous Perfect Future Tense )
વ્યાખ્યા :
P : ભવિષ્ય માંઅમુક સમય થી અમુક સમય સુધી ક્રિયા થઇ રહી હશે.
N : ભવિષ્ય માં માંઅમુક સમય થી અમુક સમય સુધી ક્રિયા થઇ રહી નહી હોય.
યાદ રાખો :
૧. આ કાળમાં ”થી………..સુધી” વપરાય છે.૨. આ કાળમાં “થી” શબ્દ એકલો જ વાપરવામાં આવતો નથી.૩. આ કાળમાં” થી” અને “સુધી” શબ્દો સાથે જ વાપરવામાં આવે છે.૪. આ કાળમાં ” સુધી ”શબ્દ એકલો વાપરી શકાય છે.
દા. ત.
P : હું આવતી કાલે સવારથી સાંજ સુધી ભણાવી રહી હોઈશ.
N : હુંઆવતી કાલે સવારથી સાંજ સુધી ભણાવી રહ્યો નહિ હોઉં.
P : રામ ૧૨ વાગ્યા સુધી પૂજા કરી રહ્યો હશે.
N : રામ ૧૨ વાગ્યા સુધી પૂજા કરી રહ્યો નહી હોય.
P = માનસીઆવતીકાલ સુધી ગીત ગાયી રહી હશે.
N = માનસી આવતીકાલ સુધી ગીત ગાયી રહી નહિ હોય.
P = સોનલસવારથી સાંજ સુધી ગાડી ચલાવી રહી હશે.
N = સોનલ સવારથી સાંજ સુધી ગાડી ચલાવી રહી નહિ હોય.
Use - Active Voice
Sub + will/shall + NOT + have been + V1 + ing + obj
will/shall + NOT + sub + have been + V1 + ing + obj + ?
Wh + will/shall + NOT + sub + have been + V1 + ing + obj + ?
Punctuation Marks
Punctuation Marks(વિરામચિહ્નો):-
Punctuation Marks & Capital Letters
PUNCTUATION MARKS & CAPITAL LETTERS
Punctuation Marks(વિરામચિહ્નો):-
કોઈ પણ ભાષા નો લખાણ માં ઉપયોગ થાય ત્યારે તેમાં વિરામચિન્હોનો ઉપયોગ કરવામાં
આવેછે.બોલાતી વખતે આ વિરામચિહ્નો પ્રમાણે ભાષામાં ચઢાવ,ઉતાર અને વિરામસ્થાન આવે છે.પરંતુ
તે લખાણમાં આવે ત્યારે ચિહ્નો દ્વારા આ ચઢાવ ,ઉતાર અને વિરામ સૂચવાય છે.
(1)The full stop:- પૂર્ણ વિરામ (.)
વિધાનવાક્ય અને આજ્ઞાર્થવાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણવિરામ મુકાય છે.જેને અંગ્રેજીમાં Full stop
e.g. I am a student.
(2)The comma:- અલ્પવિરામ(,)
વાક્યની અંદર ઘણા નામો,સર્વનામો,વિશેષણો કે ક્રીયાવિશેષણો એક સાથે આવ્યા હોય ત્યારે તેને
અલ્પવિરામથી જુદા પડાય છે.
e.g. Rohan,Priya and Raghav are friends.
Hi is clever ,smart and handsome.
આજ્ઞાર્થ વાક્યમાં વાક્યની શરૂઆત માં કે અંતે સંબોધન કરવામાં આવે ત્યારે અલ્પવિરામનો ઉપયોગ
થાય છે.વાક્યની શરૂઆતના સંબોધન પછી અલ્પવિરામ મુકાય છે.અને વાક્યના અંતે આવતા સંબોધન
પૂર્વે અલ્પવિરામ મુકાય છે. આજ્ઞાર્થ વાક્યના અંતે Please આવે તો પણ તેની પૂર્વે અલ્પવિરામ
e.g. Priya, Sit down.
Give me your pen, Rishabh.
->ટૂંકા જવાબ આપતી વખતે વપરાતા‘Yes’અને ‘No’ પછી