જોક્સ (Jokes)

નમસ્તે મિત્રો ,,

                 તમે નોલેજ ની પોસ્ટ વાચી ને થાકી ગયા હસો અને તમને થાક પન લાગીયો હસે તો અહિ થોડા જોક મુકેલ છે જેથી આપ ફ્રેસ્સ થઇ જાવ…

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

ગઈકાલે 6GB વરસાદ પડતાં નજીકના તળાવની Memory Full ,

શહેરનો વાહન વ્યવહાર Hang થવાની સંભાવના ,

સરકાર દ્વારા Xender કાર્યક્રમ On કરી અસરગ્રસ્તોને ઊંચાણવાળા વિસ્તારમાં Send કરાયા ,

શહેરની પ્રાથમિક શાળા ૭ દિવસ માટે  Switchoff કરવામાં આવી ,

સરકારીતંત્રમાં કર્મચારીઓનું Balance ઓછું હોવાથી , તંત્ર Flight Mode માં ,

જનજીવનનું Network  ખોરવાતાં વ્યાપારના Data પર માઠી અસર ,

જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ Download કરવા લોકો QUE માં ,

વિજતંત્રની Battery down થવા ના કારણે શહેરમાં વિજપ્રવાહનું Coverage ગુલ ,

અમારા ખાસ પ્રતિનિધિ ના અહેવાલ મુજબ ,

Service Provider દ્વારા
પ્રજામાં Recharge માટે બીજા શહેરોમાંથી Paytm દ્વારા રાહત સામગ્રી મંગાવવામાં આવી ,

તંત્રના Message મુજબ ..

આવનારા દિવસોમાં આકાશ નું Display બગડવાની પૂરે પૂરી શક્યતાઓ ,

વીજળી Blink થવાના મહતમ ચાન્સ ,

તેમજ

સુર્યની Brightness ખુબ જ ઘટવાની આગાહી ......😆😆😆😂😂😎😎

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

पता है, भगवान ने हमारी दो उंगलीओ के बीच मे जगाह क्यों दी है.??

क्योंकी कोई हमारी जिंदगी मे आये, हमारा हाथ पकड़े और प्यार से कहे..
.
.
.
.
.
.
.

ले भुरा, बीडी......पी
😜😜😂😆😆

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

एडमिन : 8 समोसे देना..

दुकानदार: थैली में पैक करके दू?

एडमिन: नहीं पेन ड्राइव लाया हूँ , उसमे समोसे नाम का फोल्डर बना और उसमें डाल के दे ...😡😡

😝😆😃😝😆😃

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

જજ: ફરીયાદીને...તમને ખબર હતી કે લેડીઝ ગાડી ચલાવે છે..તો રોડથી જરા દુર રહેવુ જોઇએને ???
ફરીયાદી: ક્યો રોડ !!!!!!! 😳😳😳😳😳😳😳 હવે પીકીના
હુ તો મારા ખેતરમાં બેઠો બેઠો બીડી પીતો હતો....🌞☕ આ પીકીની એ માથે ચડાવી દીધી .
ભોસ મારીના 👋👋 પોલીસ વારા ને પુછ તો ખરો લોડા રોડ ની મા ચોદતો

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

गुरु जी:-  बताओ की दुनिया में कितने देश हैं ???

शिष्य:- एक है,  और वो है ....भारत       .

गुरु जी:- अच्छा,  तो फिर अमेरिका,  फ्रांस,  इंग्लैंड,  पाकिस्तान,
श्रीलंका, ये सब क्या हैं ???

शिष्य - ये सब तो विदेश हैं ना गुरु जी।

हेड-मास्टर आज तक कोमा में है। 😆😆😆

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

😁😂એક છોકરાએ ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું
''લેક્ચર બહુ બોરીંગ છે એટલે હૂં ઓનલાઇન છુ...
હા હા હા''😃
નીચે ટીચરની કોમેન્ટ આવી, ''ગેટ આઉટ ફ્રોમ ક્લાસ''

એ કોમેન્ટ પ્રિન્સીપાલએ લાઇક કરી...

ત્યાં છોકરાના ફ્રેન્ડની કોમેન્ટ ટપકી, ''જલ્દી કેન્ટિનમાં આવીજા માહોલ ગરમા ગરમ છે''

નીચે મમ્મીની કોમેન્ટ થઈ,''નાલાયક'' ક્લાસ ના ભરવો હોય તો શાક લઈ ઘરે આવ''😬😬😁

એનિ નીચે પપ્પાએ લખ્યું, ''જો તારા લાડલા ના પરાક્રમ''..!!

બહેને પપ્પાની કોમેન્ટ લાઇક કરી...

એટલામાં ગર્લફ્રેન્ડે કોમેન્ટ કરી, ''જુઠા મને કહ્યું કે દાદી હોસ્પિટાલમાં છે,એટલે નહીં મળુ''...

નીચે દાદીએ લખ્યું, ''મનહુશ'' ઘેર આવ એટલે તારી વાત છે, 'મારા 'રોયા''
😄😜dizital india
આને કેવાય નવુ😝😝😃😃😄😄😄😁

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

મોબાઈલની એટલી બધી
આદત પડી ગઈ છે કે,
રીપેર કરાવવા જો દુકાનદારને આપ્યો હોય
તો એવુ લાગે હે કે જાણે કોઈ
સબંધી ICU મા છે.😜😜😜😜

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

लड़की से - तुम मेरे दिल में,
मेरे ख्वाबों में रहती हो..

लड़की-
ना भाई
तमने कोके चोदु बनाविया लागे छे ,
हु तो कुंभारवाडा माँ रव छु...
😁😁😁😭😭😂😂😂😂

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

બાપુ : 'ડોક્ટર સાહેબ મને રાત્રે એક અજીબ સપનું આવે છે, જેમા વાંદરાઓ ફૂટબૉલ રમે છે.

ડોક્ટર: "હું તમને એક ટીકડી આપું છું જે સુતા પેહલા લેજો એટલે હવે એવું નહિ થાય."

બાપુ : કાલથી લઈશ આજે તો ફાઇનલ છે.

😁😁😁😁😁😁😁

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

बाबा रामदेव की ओर से एक नया बयान जारी..
Google Maps का इस्तेमाल ना करें।

स्वदेशी बनें,
पानवाले से रास्ता पूछें...
😝😝😝

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

નટો - " એલા કેશુ તું આયા શું કરશ"
કેશુ - " કઈ ની, એક દોસ્તાર ને મળવા આવ્યો તો .."

બેય ૭.૩૦ સુધી બેઠા.
કેશુ - " નટા સાચું  કે તું અહી શું કામ આવ્યો છો "
નટો - " એલા , ફેસબુક માં પ્રિયા લાડલી નામની સોકરી ને એડ કયરી તી. એને મળવા આવ્યો સુ "
કેશુ - " તું પરી એન્જલ સો ??"
નટો - "હા , પણ તને કેમ ખબર ?"
કેશુ  - " હું પ્રિયા લાડલી "

બેય એક બાઈક માં ગામડે પાસા આવી ગયા. તેદિવસ અને આજ ની ઘડી , નટા એ હજુ ફેસબુક ખોલ્યું નથી !!

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

બાપુ : આંગણામા કુતરો આવ્યો છે એક રોટલી લઈ આવ
રામલો : રોટલી નથી
બાપુ: તો લાકડી લાવ,  આપણા આંગણેથી કોઈ ખાધા વગર ના જવું જોઈએ....😂.

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

कौन कहता है कि दुनियाँ आपकी परवाह
नहीं करती हैं।
कभी दिन में हेड लाइट जलाके बाइक चला कर
तो देखो।

.
कम से कम सौ लोग कहेंगे
लाइट चालू है😀😀😀

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

સુવિચાર & શાયરી

નમસ્તે મિત્રો હુ અહિ  What apps પર આવતા સુવિચાર & શાયરી અહિ પોસ્ટ કરૂ છુ જેથી જો આપ નોલેજ વાચી ને થાકીયા હોઇ તો આ પોસ્ટ વાચી થકાવટ દુર કરી સકો છો……

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

નિખાલસ મન નો નિખાર અલગ હોય છે,

દોસ્તી અને દુનિયા નો વહેવાર અલગ હોય છે.

    આંખો તો હોય સહુની સરખી,

બસ જોવાનો અંદાજ જરાક અલગ હોય છે.

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

"નદીમાં પડવાથી કોઈનું  મૃત્યુ નથી થતું સાહેબ, જીવ એટલા માટે જાય છે કે પાણીમાં તરતા નથી આવડતું"

" પરિસ્થિતિ ક્યારેય સમસ્યા બનતી નથી, સમસ્યા એટલા માટે થાય છે કે આપણને પરિસ્થિતિ સામે લડતા નથી આવડતું...........

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

સંબંધોની, સિલાઈ
જો લાગણીથી કરાઈ હશે તો તૂટવી મુશ્કેલ છે,

પણ જો,
સ્વાર્થથી કરાઈ હશે તો ટકવી મુશ્કેલ છે. .

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

સાચી મજા મંજિલની નહીં,
પણ સફરની હોય છે.
મંજિલ પહેલાં જેટલા મુકામ આવે છે,
એ જ જિંદગીના ઉમદા અનુભવો છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

લોખંડનો સૌથી મોટો દુશ્મન બીજો કોઈ નહિ એનો પોતાનો જ કાટ છે....

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

મિત્રો ને ક્યારેય દોલત ની નજરથી ના જોતા, કેમ આ દુનિયા મા વફા કરવા વાળા  મિત્રો ગરીબ જ હોઈ છે!!!!!

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

આજનું લખાણ ખુબ નાનું છે પણ એને સમજવા મગજ નહિ સમજ ની જરૂર છે.

ખોઈ ચૂકવાનો અહેસાસ ત્યારેજ થાય છે, જયારે
એ વ્યક્તિ કે વસ્તુ માટે મન થી વિચાર કરો છો.....

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

ખોટુ બોલીને મિત્રો બનાવવા કરતા સાચુ બોલીને દુશ્મન બનાવવા વધારે સારા છે.!!!!

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

ખરાબ સમયમા પણ ઍક સારો ગુણ હોઈ છે, જ્યારે પણ ઍ આવે છેંને ફાલતુ મિત્રોને દૂર કરીને જાય છે.!!!

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

જીવનની સૌથી મોટી સચ્ચાઈ એ છે કે,
આપણે જાણીએ છીએ કે આપણે કોના માટે જીવન જીવીએ છીએ..
પરંતુ એ ક્યારેય નથી જાણી શકતા કે આપણા માટે કોણ જીવન જીવી રહ્યું છે?
એક અનુભવ આખી દુનિયા ફેરવી નાખે છે.....

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

મનની તરસ વિશે તમે મને પૂછો નહીં,
દરરોજ હોડી લઈને મૃગજળમાં જાઉ છુ…

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

જિંદગી ઍ પોતાના સવાલો બદલી નાખ્યા અને સમયે પોતાના હાલત, અમે તો આજે પણ ત્યાજ છીઍ જ્યા પહેલા હ્તા, બસ લોકો ઍ પોતાના ખયાલાત બદલી નાખ્યા.!

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

મન થી કહેવાય તેવું હોઠ થી ના કહેવાય...
દિલ થી અપાય તેવું હાથથી ના અપાય...
વાતો થી તો બધા સમજે
પરંતુ
જે વગર કહે સમજી જાય એજ સાચું અંગત કહેવાય....

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

જો કોઈ માણસ કઈક શીખવાજ માંગતો હોઈ તો, તેની પ્રત્યેક ભુલ તેને કઈક ને કઈક શિખવી દે છે.!!!

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા,
જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા,
સમય કાયમ એજ શીખવાડે છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

સ્વાર્થનું ત્રાજવું...,,
સંબંધના વેપાર... ,,
.....મોંઘો થયો પ્યાર !!!

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

કાયમ ક્યાં અહીં કોઈ દિલમાં રહી જાય છે?
શ્વાસ પણ અંદર જઈને પાછા વળી જાય છે.💌❣💌

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

समय जब नाच नचाता है तब सारे सगे संबंधी कोरियोग्राफर बन जाते है🙏

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

કહી દો દરેકને અહીં
ઉધાર બંધ છે...!!!
પ્રેમ કરો પ્રેમ પામો
અહીં તો રોકડ વ્યવહાર છે...!!

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

એ સફળતાની સીડી શું કામની,
કે જેમા માણસ તો ઉપર ચઢી શકે છે
પણ તેની માણસાઈ નીચે ઉતરતી જાય છે. . .😊🙏🏻

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

સમય ભલે દેખાતો નથી,પણ ઘણુંબધું દેખાડી જાય છે આપણ ને "કેટલા" ઓળખે છે એ મહત્વ નું નથી,  "શા માટે" ઓળખે છે એ મહત્વનું છે.

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

હ્રદય થી નમવું જરુરી છે સાહેબ......
ખાલી માથું નમાવવા થી
ભગવાન નથી મળતા......

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

આભને આધાર નથી છતાંય એ ઊંચું છે..
કારણ કે,
એ જેટલું ઊંચું છે તેટલું જ ચારેય તરફ ઝુકેલું છે..!

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

     " જો પડછાયો કદ કરતાં અને વાતો હેસીયત કરતા મોટી થવા લાગે ત્યારે સમજવું કે સુરજ આથમવાનો સમય થયો છે..... "

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•

આપણે પણ એ જ છીએ,
સંબધ પણ એ જ છે,
રસ્તા પણ એ જ છે,
બદલાય છે તો ખાલી .....
સમય, સંજોગ, અને નજર.

•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•