નમસ્તે મિત્રો હુ અહિ What apps પર આવતા સુવિચાર & શાયરી અહિ પોસ્ટ કરૂ છુ જેથી જો આપ નોલેજ વાચી ને થાકીયા હોઇ તો આ પોસ્ટ વાચી થકાવટ દુર કરી સકો છો……
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
નિખાલસ મન નો નિખાર અલગ હોય છે,
દોસ્તી અને દુનિયા નો વહેવાર અલગ હોય છે.
આંખો તો હોય સહુની સરખી,
બસ જોવાનો અંદાજ જરાક અલગ હોય છે.
•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•
"નદીમાં પડવાથી કોઈનું મૃત્યુ નથી થતું સાહેબ, જીવ એટલા માટે જાય છે કે પાણીમાં તરતા નથી આવડતું"
" પરિસ્થિતિ ક્યારેય સમસ્યા બનતી નથી, સમસ્યા એટલા માટે થાય છે કે આપણને પરિસ્થિતિ સામે લડતા નથી આવડતું...........
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
સંબંધોની, સિલાઈ
જો લાગણીથી કરાઈ હશે તો તૂટવી મુશ્કેલ છે,
પણ જો,
સ્વાર્થથી કરાઈ હશે તો ટકવી મુશ્કેલ છે. .
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
સાચી મજા મંજિલની નહીં,
પણ સફરની હોય છે.
મંજિલ પહેલાં જેટલા મુકામ આવે છે,
એ જ જિંદગીના ઉમદા અનુભવો છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
લોખંડનો સૌથી મોટો દુશ્મન બીજો કોઈ નહિ એનો પોતાનો જ કાટ છે....
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
મિત્રો ને ક્યારેય દોલત ની નજરથી ના જોતા, કેમ આ દુનિયા મા વફા કરવા વાળા મિત્રો ગરીબ જ હોઈ છે!!!!!
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
આજનું લખાણ ખુબ નાનું છે પણ એને સમજવા મગજ નહિ સમજ ની જરૂર છે.
ખોઈ ચૂકવાનો અહેસાસ ત્યારેજ થાય છે, જયારે
એ વ્યક્તિ કે વસ્તુ માટે મન થી વિચાર કરો છો.....
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
ખોટુ બોલીને મિત્રો બનાવવા કરતા સાચુ બોલીને દુશ્મન બનાવવા વધારે સારા છે.!!!!
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
ખરાબ સમયમા પણ ઍક સારો ગુણ હોઈ છે, જ્યારે પણ ઍ આવે છેંને ફાલતુ મિત્રોને દૂર કરીને જાય છે.!!!
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
જીવનની સૌથી મોટી સચ્ચાઈ એ છે કે,
આપણે જાણીએ છીએ કે આપણે કોના માટે જીવન જીવીએ છીએ..
પરંતુ એ ક્યારેય નથી જાણી શકતા કે આપણા માટે કોણ જીવન જીવી રહ્યું છે?
એક અનુભવ આખી દુનિયા ફેરવી નાખે છે.....
•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•
મનની તરસ વિશે તમે મને પૂછો નહીં,
દરરોજ હોડી લઈને મૃગજળમાં જાઉ છુ…
•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•
જિંદગી ઍ પોતાના સવાલો બદલી નાખ્યા અને સમયે પોતાના હાલત, અમે તો આજે પણ ત્યાજ છીઍ જ્યા પહેલા હ્તા, બસ લોકો ઍ પોતાના ખયાલાત બદલી નાખ્યા.!
•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•
મન થી કહેવાય તેવું હોઠ થી ના કહેવાય...
દિલ થી અપાય તેવું હાથથી ના અપાય...
વાતો થી તો બધા સમજે
પરંતુ
જે વગર કહે સમજી જાય એજ સાચું અંગત કહેવાય....
•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•
જો કોઈ માણસ કઈક શીખવાજ માંગતો હોઈ તો, તેની પ્રત્યેક ભુલ તેને કઈક ને કઈક શિખવી દે છે.!!!
•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•
જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા,
જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા,
સમય કાયમ એજ શીખવાડે છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.
•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•
સ્વાર્થનું ત્રાજવું...,,
સંબંધના વેપાર... ,,
.....મોંઘો થયો પ્યાર !!!
•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•
કાયમ ક્યાં અહીં કોઈ દિલમાં રહી જાય છે?
શ્વાસ પણ અંદર જઈને પાછા વળી જાય છે.💌❣💌
•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•
समय जब नाच नचाता है तब सारे सगे संबंधी कोरियोग्राफर बन जाते है🙏
•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•
કહી દો દરેકને અહીં
ઉધાર બંધ છે...!!!
પ્રેમ કરો પ્રેમ પામો
અહીં તો રોકડ વ્યવહાર છે...!!
•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•
એ સફળતાની સીડી શું કામની,
કે જેમા માણસ તો ઉપર ચઢી શકે છે
પણ તેની માણસાઈ નીચે ઉતરતી જાય છે. . .😊🙏🏻
•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•
સમય ભલે દેખાતો નથી,પણ ઘણુંબધું દેખાડી જાય છે આપણ ને "કેટલા" ઓળખે છે એ મહત્વ નું નથી, "શા માટે" ઓળખે છે એ મહત્વનું છે.
•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•
હ્રદય થી નમવું જરુરી છે સાહેબ......
ખાલી માથું નમાવવા થી
ભગવાન નથી મળતા......
•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•
આભને આધાર નથી છતાંય એ ઊંચું છે..
કારણ કે,
એ જેટલું ઊંચું છે તેટલું જ ચારેય તરફ ઝુકેલું છે..!
•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•
" જો પડછાયો કદ કરતાં અને વાતો હેસીયત કરતા મોટી થવા લાગે ત્યારે સમજવું કે સુરજ આથમવાનો સમય થયો છે..... "
•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•
આપણે પણ એ જ છીએ,
સંબધ પણ એ જ છે,
રસ્તા પણ એ જ છે,
બદલાય છે તો ખાલી .....
સમય, સંજોગ, અને નજર.
•┈┈┈••✦✿ રાહુલ__મકવાણા ✿ ✦••┈┈┈•
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો