☃ ગુજરાતમાં પ્રથમ અને મોટું ☃

🗣 દેશની પ્રથમ મરીન પોલીસ
      તાલીમ સંસ્થા ક્યા સ્થપાશે.

🤙🏿 દેવભૂમિ દ્રારકા

👉🏻 મોજપ ગામમાં ૨૫૦ એકર જમીન
      ફાળવવામાં આવી છે.

🗣 SEZs- સ્પેશિયલ ઇકોનોમિક ઝોનસ્
      લાગુ કરનાર પ્રથમ રાજ્ય.

🤙🏿 ૨૦૦૪

🗣 સૌથી લાંબો દરિયાકિનારો ધરાવનાર
      પેહલા નંબરનું રાજ્ય.

🤙🏿 ૧૬૦૦ કિ.મી.

🗣 ગ્રીનેસ્ટ સિટી ઓફ ધ વલ્ડઁ.

🤙🏿 ગાંધીનગર

🗣 ગ્રીનેસ્ટ કેપીટલ ઓફ એશિયા

🤙🏿 ગાંધીનગર

🗣 બ્રિટીશ ઈન્ડિયાએ પહેલી વેપારની
      કોઠી સ્થાપી હતી.

🤙🏿 સુરત••• ગુજરાત

🗣 એશિયેટીક સિંહનુ પહેલુ અને એક
      માત્ર ઘર.

🤙🏿 સાસણ ગીર

🗣 ભારતનું  પહેલુ ડાયમન્ડ.

🤙🏿 સુરત

👉🏻 દુનિયાનાં ૧૦ હીરામાંથી ૮ હીરાનું
      પોલાસીંગ સુરતમાં થાય છે.

🗣 એશિયાની પહેલા નંબરની મોટી
      દૂધની ડેરી.

🤙🏿 અમૂલ ડેરી- આણંદ

🗣 ૯૦૦ કરતા વધુ જૈન મંદિર ધારવતું
      વિશ્વનું પ્રથમ શહેર.

🤙🏿 પાલીતાણા

🗣 દુનિયાનું એકમાત્ર સફેદ રણ.

🤙🏿 કચ્છ

🗣 દુનિયાનું સૌથી મોટુ સિપબ્રેકિંગ
      યાર્ડ.

🤙🏿 અલંગ••• ભાવનગર

🗣 દેશનું એકમાત્ર અને પહેલું લિક્વીડ
      કેમિકલ પોર્ટ ટર્મીનલ.

🤙🏿 દહેજ

🗣 ગુજરાતનું પ્રથમ પાટનગર.

🤙🏿 અમદાવાદ

🗣 મોટો જિલ્લો (વિસ્તારમાં)

🤙🏿 કચ્છ

🗣 મોટો જિલ્લો (વસ્તીમાં)

🤙🏿 અમદાવાદ

🗣 મોટો પુલ••• ૧૪૩૦ મીટર

🤙🏿 ગોલ્ડન બ્રીજ••• ભરૂચ નર્મદા નદી

🗣 મોટો પ્રાણીબાગ

🤙🏿 કમલા નેહરુ જિયોલોજીકલ પાર્ક

👉🏻 કાંકરિયા, અમદાવાદ

🗣 મોટો મહેલ

🤙🏿 લક્ષ્મીવિલાસ પેલેસ

👉🏻 વડોદરા

🗣 મોટો મેળો

🤙🏿 વૌઠાનો મેળો••• કાર્તિક પૂર્ણિમાં

👉🏻 અમદાવાદ

🗣 મોટો વનસ્પતિ ઉદ્યાન

🤙🏿 વધઈ••• ૨.૪૧ ચો કિમી

👉🏻 ડાંગ

🗣 મોટી ઔદ્યોગિક વસાહત

🤙🏿 અંકલેશ્વર, ભરૂચ

🗣 મોટી ઔદ્યોગિક સંસ્થા

🤙🏿 રિલાયન્સ••• જામનગર

🗣 મોટી નદી

🤙🏿 નર્મદા

🗣 મોટી યુનિવર્સિટી

🤙🏿 ગુજરાત યુનિવર્સિટી

🗣 મોટી સિંચાઈ યોજના

🤙🏿 સરદાર સરોવર યોજના

👉🏻 નવાગામ•• નર્મદા નદી ઉપર

🗣 ઊંચો બંધ••• ૧૩૮.૬૮મીટર

🤙🏿 સરદાર સરોવર યોજના

👉🏻 નર્મદા નદી ઉપર••• નવાગામ

🗣 મોટી હોસ્પિટલ

🤙🏿 સિવિલ હોસ્પિટલ•• અમદાવાદ

🗣 મોટું ખાતરનું કારખાનું

🤙🏿 GNFC, ચાવજ, ભરૂચ

🗣 મોટું ખેત-ઉત્પાદન બજાર

🤙🏿 ઊંઝા

🗣 મોટું બંદર

🤙🏿 કંડલા, કચ્છ

👉🏻 દિનદયાલ પોર્ટ

🗣 મોટું રેલ્વે સ્ટેશન

🤙🏿 અમદાવાદ

🗣 મોટું વિમાની મથક

🤙🏿 અમદાવાદ

🗣 મોટું શહેર (વસ્તીમાં)

🤙🏿 અમદાવાદ

🗣 મોટું સરોવર (કુદરતી)

🤙🏿 નળ સરોવર

🗣 મોટું સરોવર (કૃત્રિમ)

🤙🏿 સરદાર સરોવર

🗣 મોટું સંગ્રહાલય

🤙🏿 બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર
      ગેલેરી

🗣 મોટું પુસ્તકાલય

🤙🏿 સેન્ટ્રલ લાઈબ્રેરી

🗣 જિલ્લાને લાંબો દરિયા કિનારો

🤙🏿 કચ્છ

🗣 લાંબી નદી

🤙🏿 સાબરમતી

🗣 ઊંચું પર્વતશિખર

🤙🏿 દત્તાત્રેય-ગિરનાર, જૂનાગઢ

🗣 પહોળો પુલ

🤙🏿 ઋષિ દધિચી પુલ

👉🏻 સાબરમતી નદી ઉપર

🗣 વસ્તી ગીચતામાં પ્થમ જિલ્લો.

🤙🏿 સુરત

🗣 સૌથી વધુ વસ્તીવધારાનો દર

🤙🏿 સુરત

🗣 ગુજરાતના પ્રથમ રાજ્યપાલ

🤙🏿 મહેંદી નવાઝ જંગ-૧૯૬૦

🗣 ગુજરાતના ઉદ્ઘાટક

🤙🏿 રવિશંકર મહારાજ

🗣 પ્રથમ મુખ્યમંત્રી

🤙🏿 ડો. જીવરાજ મેહતા•• ૧૯૬૦

🗣 ગુજરાતના પ્રથમ વિધાનસભા
      અધ્યક્ષ

🤙🏿 કલ્યાણજી મહેતા

🗣 ગુજરાતના પ્રથમ વિધાનસભા
      ઉપાધ્યક્ષ

🤙🏿 અંબાલાલ શાહ

🗣 ગુજરાત વિધાનસભાના પ્રથમ
      વિરોધ પક્ષના નેતા

🤙🏿 નગીનદાસ ગાંધી

🗣 ગુજરાત હાઈકોર્ટના પ્થમ મુખ્ય
      ન્યાયમૂર્તિ

🤙🏿 સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ

🗣 ગુજરાતના પ્રથમ મુખ્ય સચિવ

🤙🏿 વી. ઈશ્વરન

🗣 ગુજરાતના પ્રથમ લોકાયુક્ત

🤙🏿 ડી. એચ. શુક્લ

🗣 ગુજરાતના પ્રથમ પોલિસ વડા

🤙🏿 કાનેરકટ

🗣 ગુજરાતના પ્રથમ ગૃહ સચિવ

🤙🏿 જી.એસ. સંઘવી

🗣 ગુજરાતના પ્રથમ ચીફ એન્જિનિયર

🤙🏿 ઉપેન્દ્ર ભટ્ટ

🗣 ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી

🤙🏿 આનંદીબહેન પટેલ

🗣 સૌપ્રથમ રેલ્વેની શરૂઆત

🤙🏿 ઉતરાણ થી અંકલેશ્વર ૧૮૫૫

🗣 સૌપ્રથમ ઈલેકટ્રીક રેલ્વેની શરૂઆત

🤙🏿 અમદાવાદથી મુંબઈ-૧૯૭૪

🗣 પ્રથમ પુસ્તકાલય

🤙🏿 સુરત

🗣 સૌપ્રથમ ટેલિફોન સેવાની શરૂઆત

🤙🏿 અમદાવાદ- ૧૮૯૭

🗣 અમદાવાદમાં પ્રથમ વીજળીનો ગોળો

🤙🏿 ભદ્રના કિલ્લાના ટાવરની ઘડિયાળમાં

🗣 આંતરરાષ્ટ્રીય ધોરણે સન્માન
      મેળવનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ

🤙🏿 કંકુ

🗣 પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર

🤙🏿 મુંબઈ સમાચાર- ૧૮૨૨

🗣 પ્રથમ મ્યઝિયમ

🤙🏿 ભૂજમાં કચ્છ મ્યુઝિયમ-૧૮૭૭

🗣 પ્રથમ અંગ્રેજી સ્કૂલ

🤙🏿 સુરત-૧૮૨૪

🗣 પ્રથમ રેડિયો કેન્દ્ર

🤙🏿 વડોદરા-૧૯૩૯

🗣 પ્રથમ રિફાઈનરી

🤙🏿 કોયલી- વડોદરા

🗣 પ્રથમ દવા બનાવતી ફેક્ટરી

🤙🏿 વડોદરા

🗣 પ્રથમ ગુજરાતી માસિક સામયિક

🤙🏿 બુદ્ધિપ્રકાશ

🗣 પ્રથમ સરકારી સ્કૂલ

🤙🏿 અમદાવાદ••• ૧૮૨૬

🗣 સૌપ્રથમ ટપાલ સેવાની શરૂઆત

🤙🏿 અમદાવાદ-૧૮૩૮

🗣 પ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ

🤙🏿 શેઠ સગશાળા

🗣 સહકારી ધોરણે પ્રથમ દૂધ મંડળી

🤙🏿 સુરત જિલ્લામાં

🗣 પ્રથમ સરોવર

🤙🏿 સુદર્શન સરોવર-ગિરનાર પાસે

🗣 પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ

🤙🏿 નરસિંહ મેહતા

🗣 પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી

🤙🏿 જામનગર-૧૯૬૭

🗣 પ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ

🤙🏿 અખંડ સૌભાગ્યવતી

🗣પ્રથમ ગુજરાતી વડાપ્રધાન

🤙🏿 મોરારજી દેસાઈ

🗣 પ્રથમ ગુજરાતી નાયબ વડાપ્રધાન

🤙🏿 સરદાર વલ્લભભાઈ પટેલ

🗣 પ્રથમ કેન્દ્રીય ગૃહમંત્રી

🤙🏿 સરદાર વલ્લભભાઈ પટેલ

🗣 ગુજરાતમાં પ્રથમ મહિલા મંત્રી

🤙🏿 ઈન્દુમતીબહેન ચી. શેઠ

🗣 પ્રથમ ગુજરાતી લોકસભાના
      અધ્યક્ષ

🤙🏿 ગણેશ વાસુદેવ માવાળંકર

🗣 ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ગુજરાતી

🤙🏿 હરિલાલ જે. કણિયા

🗣 રાજ્યપાલ પદે નિયુક્ત થનાર
      પ્રથમ ગુજરાતી

🤙🏿 ચંદુલાલ ત્રિવેદી-ઓડિસા-૧૯૪૬
       મંગળદાસ પકવાસા- મધ્યપ્રદેશ

🗣 પ્રથમ અનાથ આશ્રમ સ્થાપનાર

🤙🏿 મહીપતરામ રૂપરામ

👉🏻 અમદાવાદ-૧૮૯૨

🗣 પ્રથમ રેમન મેગ્સેસે એવોર્ડ
      મેળવનાર

🤙🏿 ઈલાબહેન ભટ્ટ્-૧૯૭૭

🗣 પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર
      ગુજરાતી

🤙🏿 ઉમાશંકર જોશી

👉🏻 નિશીથ માટે-૧૯૬૭

🗣 પ્રથમ મિલ શરૂ કરનાર ગુજરાતી

🤙🏿 રણછોડલાલ રેંટિયાવાળા

🗣 પ્રથમ શબ્દકોશ બનાવનાર

🤙🏿 નર્મદ- નર્મકોશ

🗣 ભારતીય ભૂમિદળના પ્રથમ
      ગુજરાતી વડા

🤙🏿 જનરલ રાજેન્દ્ર સિંહ

🗣 ગુજરાતમાં પ્રથમ વ્યાયામ
      પ્રવૃતિઓ શરૂ કરાવનાર

🤙🏿 છોટુભાઈ પુરણી,
      અંબુભાઈ પુરણી.

🗣 ગ્રંથાલય પ્રવૃતિઓના પ્રણેતા

🤙🏿 મોતીભાઈ અમીન

🗣 પંચાયતી રાજના પ્રણેતા

🤙🏿 બળવંતરાય મહેતા

🗣 પ્રથમ અંધશાળા સ્થાપનાર

🤙🏿 નીલકંઠરાય છત્રપતિ

🗣 પ્રથમ ગુજરાતી છાપકામ
      કરનાર

🤙🏿 ફર્દુનજી મર્ઝબાન

👉🏻 મુંબઈ-૧૮૨૨

🗣 ગુજરાતીમાં છાપકામ કરનાર

🤙🏿 દુર્ગારામ મહેતા

👉🏻 સુરત-૧૮૪૨

🗣 પ્રથમ કૃષિ યુનિવર્સિટી

🤙🏿 સરદાર કૃષિનગર યુનિવર્સિટી

👉🏻 દાંતીવાડા-૧૯૭૨-૭૩

🗣 પ્રથમ મહિલા ગુજરાતી સ્નાતક

🤙🏿 વિદ્યાબહેન નીલકંઠ
      શારદાબહેન મહેતા

🗣 સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી

🤙🏿 ઉછંગર ઢેબર

🗣 અમદાવાદના પ્રથમ મેયર

🤙🏿 ચિનુભાઈ ચીમનભાઈ બરોનેટ

🗣 ગુજરાતી એન્સાઈક્લોપીડિયા
      બહાર પાડનાર

🤙🏿 રતનજી ફરામજી શેઠના

🗣 ગુજરાતમાં મફ્ત ફરજિયાત પ્રાથમિક
      શિક્ષણ શરૂ કરનાર

🤙🏿 સયાજીરાવ ગાયકવાડ

🗣 બ્રિટિશ શાસન દરમિયાન કેન્દ્રીય
      ધારાસભાનાં સૌપ્રથમ ગુજરાતી
      પ્રમુખ

🤙🏿 વિઠ્ઠલભાઈ પટેલ

🗣 પ્રથમ પદ્મ વિભૂષણ મેળવનાર
      ગુજરાતી

🤙🏿 ગગન વિહારી-૧૯૫૯

🗣 પ્રથમ પદ્મભૂષણ મેળવનાર
      ગુજરાતી

🤙🏿 વી.એલ.મેહતા-૧૯૫૪

🗣 પ્રથમ પદ્મશ્રી મેળવનાર ગુજરાતી

🤙🏿 શ્રીમતી ભાગ મહેતા-૧૯૫૪

🗣 પ્રથમ ગુજરાતી વિમાની

🤙🏿 જહાંગીર રતનજી તાતા

🗣 ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર
      બનનાર પ્રથમ ગુજરાતી

🤙🏿 ડી.આઈ.જી.પટેલ

🗣 ગુજરાતમાં રથયાત્રા શરૂ કરનાર

🤙🏿 સંત નૃસિંહદાસ

👉🏻 અમદાવાદ- ૧૮૭૮ અષાઢી બીજે

🗣 ગુજરાતમાં પ્રથમ મુસ્લિમ સુબો

🤙🏿 આલપ ખાન

👉🏻 અલાઉદીન ખિલજીએ મૂકેલો

🗣 ગુજરાતમાં પ્રથમ મુઘલ સુબેદાર

🤙🏿 મિર્ઝા અઝીઝ કોકા

👉🏻 અકબરે મુકેલો

🗣 સૌપ્રથમ પાયલોટ ટ્રેનિંગ
       સેન્ટર

🤙🏿 વડોદરા

🗣 છોકરીઓ માટે સૌપ્રથમ સૌનિક
      શાળા

🤙🏿 ખેરવા, મહેસાણા

🗣 સૌપ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ

🤙🏿 મેથાણ, પાટણ

🗣 સૌર ઊર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું
      પ્રથમ ગામ

🤙🏿 મેથાણ

🗣 સૌપ્રથમ ઈન્ટરનેટ જોડાણ ધરાવતુ
      ગુજરાતનું પ્રથમ સ્મશાન

🤙🏿 કીર્તિધામ- સિધ્ધપુર- પાટણ

🗣 સૌપ્રથમ કન્યાશાળા

🤙🏿 હરકુંવર શેઠણી દ્રારા-૧૮૫૦

👉🏻 અમદાવાદ

🗣 ટાગોર સાહિત્ય પુર્સકાર મેળવનાર
      પ્રથમ ગુજરાતી

🤙🏿 ભગવાનદાય પટેલ

🗣 પ્રથમ જહાજવાડો સ્થાપનાર

🤙🏿 વલચંદ હીરાચંદ

🗣 પ્રથમ મહિલા કુલપતિ

🤙🏿 હંસાબહેન મહેતા

🗣 ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી

🤙🏿 મોરારજી દેસાઈ

🗣 પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક
      મેળવનાર

🤙🏿 ઝવેરચંદ મેઘાણી

🗣 પ્રથમ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી
      પુરસ્કાર મેળવનાર

🤙🏿 મહાદેવભાઈ દેસાઈ

🗣 અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ
      ગુજરાતી ક્રિકેટર

🤙🏿 કિરણ મોરે

🗣 સૌપ્રથમ ગુજરાતી અસ્મિતા
      શબ્દનો પ્રયોગ કરનાર

🤙🏿 રણજિતરામ વાવાભાઈ મહેતા

🗣 શુધ્ધ પંચાંગના સૌપ્રથમ પ્રકાશક

🤙🏿 ઈચ્છારામ દેસાઈ

🗣 પ્રથમ નિશાન-એ પાક એવોર્ડ
      મેળવનાર

🤙🏿 મોરારજી દેસાઈ

🗣 અર્જુન એવોર્ડ મેળવનાર

🤙🏿 સુધિર પરબ-૧૯૭૦(ખો ખો)

🗣 ટેલિવિજનની સૌપર્થમ શરૂઆત

🤙🏿 ખેડા જિલ્લાના પીજ કેન્દ્ર પરથી

🗣 પ્રથમ આયુર્વેદ કોલેજ

🤙🏿 પાટણ-૧૯૨૩

🗣 પ્રથમ વિદ્યાપીઠ

🤙🏿 વલ્લભી વિદ્યાપીઠ

👉🏻 ધરેસેને સ્થાપેલી

🗣 સાંધ્ય કોર્ટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય

🤙🏿 ગુજરાત

🗣 સૌપ્રથમ પાતાળ કૂવો

🤙🏿 મહેસાણા

🗣 પ્રથમ નગર

🤙🏿 લોથલ-અમદાવાદ

🗣 પ્રથમ ઈજનેરી કોલેજ

🤙🏿 વલ્લભ વિદ્યાનગર

🗣 પ્રથમ રાજધાની

🤙🏿 કુશસ્થલી

👉🏻 અત્યારે દ્રારકા નામે ઓળખાય

🗣 ગુજરાતના આધારભુત ઈતિહાસ
      મુજબ પ્રથમ રાજધાની

🤙🏿 ભીલ્લમાલશ્રીમાલ

🗣 પ્રથમ મહિલા રાજ્યપાલ

🤙🏿 શારદા મુખર્જી

🗣 પ્રથમ તેલક્ષેત્ર

🤙🏿 લૂણેજ

🗣 પ્રથમ બંદર

🤙🏿 ભૃગુકચ્છ- ભરૂચ

🗣 પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ

🤙🏿 રાજેન્દ્ર શાહ

🗣 પ્રથમ નર્મદ સુવ્રણનચંદ્રક વિજેતા

🤙🏿 જ્યોતીન્દ્ર દવે

🗣 પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ

🤙🏿 લીલુડી ધરતી

🗣 પ્રથમ ગુજરાતી હાસ્ય ફિલ્મ

🤙🏿 ફાફડો ફિતૂરી

🗣 સૌપ્રથમ થિયેટર બનાવનાર

🤙🏿 ડાહ્યાભાઈ ઝવેરી-અમદાવાદમાં

🗣 ગુજરાત વિદ્યપીઠનાં પ્રથમ
      કુલપતિ

🤙🏿 મહાત્મા ગાંધીજી

🗣 ગુજરાતના પ્રથમ નાણાપંચના
      અધ્યક્ષ

🤙🏿 જશવંત મહેતા

🗣 ગુજરાતના પ્રથમ મહિલા એસ.ટી.
      ડ્રાઈવર

🤙🏿 જમનાબહેન

☃🤹🏻‍♂☃🤹🏻‍♂☃🤹🏻‍♂☃🤹🏻‍♂☃🤹🏻‍♂☃

નોંધ- માહિતી લાંબી છે ટાઈપીંગ મિસ્ટેક
         કે કોઈ ભૂલ હોય તો ધ્યાન દોરજો.

🈂🅰🎗🌛♊◀

ભારતના દરેક રાજ્યમાં બોલાતી ભાષાઓ


➖➖➖➖➖➖➖➖➖➖
રાજસ્થાન
➖હિન્દી

ગુજરાત
➖ગુજરાતી
➖સિંધી

મહારાષ્ટ્ર
➖મરાઠી

મધ્ય પ્રદેશ
➖હિન્દી

ગોવા
➖કોંકણી

પંજાબ
➖પંજાબી

હરિયાણા
➖હરિયાણવી

જમ્મુ-કાશ્મીર
➖ઉર્દૂ

હિમાચલ પ્રદેશ
➖પહાડી

ઉત્તર પ્રદેશ
➖હિન્દી
➖ઉર્દૂ

ઉત્તરાખંડ
➖હિન્દી

આંધ્ર પ્રદેશ
➖તેલુગુ

તેલંગણા
➖તેલુગુ

કર્ણાટક
➖કન્નડ

તમિલનાડુ
➖તમિલ

કેરલ
➖મલયાલમ

બિહાર
➖હિન્દી

ઝારખંડ
➖હિન્દી

છત્તીસગઢ
➖હિન્દી

ઓડિશા
➖ઉડિયા

પશ્ચિમ બંગાળ
➖બંગાળી (બાંગ્લા)

અસમ
➖અસમી

અરુણાચલ પ્રદેશ
➖અંગ્રેજી

નાગાલેન્ડ
➖અંગ્રેજી

મણિપુર
➖મણિપુરી

મિઝોરમ
➖મિઝો
➖અંગ્રેજી

ત્રિપુરા
➖બંગાળી (બાંગ્લા)

મેઘાલય
➖અંગ્રેજી
➖ગારો
➖ખાસી

સિક્કિમ
➖લેપચા
➖નેપાળી

RBI ને લાગતા પ્રશ્નો

🌅 *RBI ની સ્થાપના કયા કયા કમિશન ની ભલામણ થી થઇ.?*

A રવિભટૃાચાયઁ કમિશન
B જેમ્સ ટેલર કમિશન
C મુકેશ કુમાર કમિશન
D હીલ્ટન યંગ કમિશન✅

🌅 *ભારતમાં સિક્કા કોણ બહાર પાડે છે.?*

A RBI
B કેન્દ્ર સરકાર✅
C RBI અને કેન્દ્રસરકાર
D A અને D

🌅 *RBI નાં બીજા ગવર્નર કોણ હતા.?*

A સર ઓસબોનઁ સ્મિથ
B જેમ્સ ટેલર ✅
C સી ડી દેશમુખ
D હીલ્ટનયંગ

🌅 *2000 રુપિયા ની નોટનો  કલર કેવો છે.?*

A ગુલાબી
B સ્ટોન ગ્રે
C મેજેન્ડા✅
D બ્લુ ગુલાબી

🌅 *500 ની નોટ નો કલર કેવો છે.?*

A સિલ્વર ગ્રે
B સ્ટોન ગ્રે✅
C બ્લુ ગ્રે
D હીફ ગ્રે

🌅 *ભારતમાં રુપિસ(₹) નીસાન પહેલા કયુ નીસાન હતું?*

A MRP
B RS✅
C MRI
D RUPIO

🌅 *2000 ની નોટ પર કેટલી બ્લીડ લાઇન છે.?*

A 7✅
B 5
C 10
D  6

🌅 *500 ની નોટ પર કેટલી બ્લીડ લાઇન છે.?*

A 5✅
B 9
C 11
D 4

🌅 *કરન્સી નોટ પર ઓફીસીયલ ભાષા કેટલી છે.?*

A 9
B 11
C 15✅
D 17

🌅 *કરન્સી નોટ પર ટોટલ ભાષા કેટલી છે.?*

A 22
B 11
C 15
D 17✅

🌅 *500 ની નોટની સાઇજ કેટલી છે.?*

A 150 MM...155MM
B 150 MM...166MM✅
C 150 MM...165MM
D 150 MM...160MM

🌅 *2000 ની નોટની સાઇજ કેટલી છે.?*

A 177 MM...166MM
B 166 MM...166MM✅
C 150 MM...165MM
D 150 MM...160MM

🌅 *RBI કેટલા રુપિયા ની મુડી રોકાણ થી સરુ થઇ હતી.?*

A 5 કરોડ ✅
B 50 કરોડ
C 100 કરોડ
D 500 કરોડ

🌅 *RBI મીનીમમ તેની પાસે કેટલી મુડી રાખી સકે?*

A100 કરોડ
B 200 કરોડ ✅
C 500 કરોડ
D અનલિમિટેડ

🌅 *RBI વધુમાં વધું કેટલા રુપિયા ની નોટ બહાર પાડી સકે છે.?*

A 5000
B 10000✅
C 50000
D 100000

🌅 *RBI વધુ માં વધુ કેટલા રુપિયા નો સિક્કો બહાર પાડી સકે છે.?*

A 200
B 500
C 1000✅
D 2500

🌅 *ગવર્નમેન્ટ ઇન્ડિયાની પ્રિન્ટર પ્રેસ કયા આવેલી છે.?*

A દેવાસ અને નાસિક ✅
B મૈસુર અને સાલ્વોની
C હૌસગાબાદ
D B C

🌅 *RBI ની પ્રિન્ટીંગ પ્રેસ કયા આવેલી છે.?*

A મૈસુર અને સાલ્વોની✅
B મુબંઇ અને કોલકતા
C હૈદરાબાદ અને નવિ દીલ્હી
D નાસિક દૈવાસ


⛵ *RBI એકટ 1934 પસાર થયો*
⛵ *RBI ની સ્થાપના* - *1 એપ્રિલ 1935*

⛵ *RBI નુ પ્રથમ હેડક્વાર્ટર -કોલકતા હતું*

⛵ *1937 માં RBI નું હેડક્વાર્ટર કોલકાતા થી મુબંઇ લાવ્યું*

⛵ *RBI ની 4 હેડઓફીસ..*
        🍎 *નવી દીલ્હી*
        🍎 *મુંબઇ*
        🍎 *કોલકતા*
        🍎 *ચેન્નઈ*

⛵ *ભારતમાં નોટ છાપવાની પ્રિન્ટીંગ પ્રેસ   4  છે.*

🌳 *મૈસુર* 👉 *કણાઁટક માં છે.*
🌳 *સાલ્વોની* 👉 *પશ્રિમ બંગાળ માં છે.*
🌳 *દૈવાસ* 👉 *મધ્યપ્રદેશ માં છે.*
🌳 *નાશિક* 👉 *મહારાષ્ટ્ર માં* *છે.*

⛵ *એમા ભી બે ભાગ છે* ⛵

😨 *દૈવાસ અને નાશિક ગવર્નમેન્ટ ઇન્ડિયાની પ્રિન્ટીંગ પ્રેસ છે.*

😨 *મૈસુર અને સાલ્વોની RBI ની પ્રિન્ટીંગ પ્રેસ છે.*

⛵ *1 રુપિયા ની નોટ પર નાણાં સચિવ ની સહી હોય છે.*

⛵ *2 રુપિયા થી 2000 સુધીની  નોટ પર RBI ના ગવર્નર ની સહી હોય છે.*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

⛵ *ભારતમાં 4 ટંકશાળા આવેલી છે. તે સિક્કાનુ ઉત્પાદન કરે છે.*

      🌳 *મુંબઈ*
      🌳 *કોલકાતા*
      🌳 *હૈદરાબાદ*
      🌳 *નોઇડા*

🎑 *2 થી 2000 સુધીની નોટ RBI બહાર પાડે છે.*

🎑 *1 રુપિયાની નોટ અને 1 થી 1000 સુધીના સિક્કાઓ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા બહાર પાડે છે.*

🌅 *RBI તેની પાસે મીનીમમ 200 કરોડ ની પુજી રાખી સકે* ...

*એમા* ...

🚨 *115 કરોડ નું ગોલ્ડ (સોનું* )
🚨 *85 કરોડ કેસ રાખી સકે*

✨ *આવુ 1957 થી એડોપ્ટ કયું છે* .✨

🌅🌅🌅🌅🌅🌅🌅🌅

⛵ *ભારતનાં રુપિસ નુ નીસાન  ₹ ને D.ઉદયકુમારે તૈયાર કયું હતું*

🚔⛵ *RBI નુ રાષ્ટ્રીય કરણ 1949 થયું છે.*

🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂

🏵 RBIના પ્રથમ ગવર્નર .-સર ઓસબોનઁ સ્મિથ

🏵 RBIના બીજા ગવર્નર .- જેમ્સ ટેલર

🏵 RBIના પ્રથમ ભારતીય ગવર્નર .- સી.ડી.દેસમુખ

🏵 RBIના હાલના ગવર્નર .- ઉજિઁત પટેલ .

♥ કચ્છનું સફેદ રણ ♥



♥ ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિઓ ♥

♥ ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિઓ ♥

♥ ગુજરાતના પ્રખ્યાત મ્યુઝિયમો ♥










♥ બેનમૂન બાંધકામ - સરદાર સરોવર ડેમ ♥













♥ ગુજરાતના પ્રખ્યાત ધોધ ♥