આ છે મોટી મોટી કંપનીઓને બનાવનાર વ્યક્તિ, જેના નામ તમે નથી જાણતા

ગુગલ ~> લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન

ફેસબુક ~> માર્ક ઝુકરબર્ગ

યાહૂ ~> જેરી યાંગ અને ડેવિડ ફિલો

ટ્વીટર ~> એવન વિલિયમ્સ, જેક ડોર્સી, બીઝ સ્ટોન અને નોઆહ ગ્લાસ

ઈન્ટરનેટ ~> ટીમ બર્નર્સ-લી

લીંકેડઇન ~> રેઇડ હોફમેન, એરિક લાય, જીન-લુક વેઈલ્લેન્ટ, એલન બ્લુ અને કોન્સ્ટેન્ટિન ગુરિક

ઇમેઇલ ~> શિવા અય્યાદુરાઈ

જીટેક ~> રિચાર્ડ વાહ કેન

વોટ્સએપ ~>  જન કોમ અને બ્રેઈન એકટન

હોટમેલ ~> સબીર ભાટિયા

વિકિપીડિયા ~> જીમી વેલ્સ અને લેરી સંગર

યુટ્યુબ ~> ચાડ હર્લી, સ્ટીવ ચેન અને જાવેદ કરીમ

રેડીફ ~> અજિત બાલક્રિશ્નન

નીમબઝ ~>  વિકાસ સક્સેના

આઈબીઆઈબીબો (Ibibio ) ~> આશિષ કશ્યપ

ઓએલએક્સ (OLX) ~> ફેબ્રિસ ગ્રીંડા અને એલેક ઓક્ષનફોર્ડ

સ્કાઈપ  ~> જાનુસ ફ્રીસ અને નીકલ્સ ઝેનસ્ટ્રોમ

બ્લોગર ~> એવન વિલિયમ્સ

પીન્ટરેસ્ટ ~> બેન સીલ્બરમન્ન.

આભાર:- એવન વિલિયમ્સ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો