※ ☘ એક મિનિટમાં સૌથી વધુ વરસાદ ૧૯૫૬માં જુલાઈની ચોથી તારીખે અમેરિકાના મેરિલેન્ડમાં ૧.૨૩ ઈંચ વરસાદ નોંધાયો હતો.
☘ ※ અમેરિકાના મિસુરીમાં ૧૯૪૭ના જૂનની ૨૨મી તારીખે એક કલાકમાં સૌથી વધુ ૧૨ ઈંચ વરસાદ નોંધાયો હતો.
☘ ※ ભારતના ચેરાપૂંજીમાં ઈ.સ. ૧૮૬૦-૬૧માં એક વર્ષમાં સૌથી વધુ ૧૦૪૨ ઈંચ વરસાદ નોંધાયો હતો.
☘ ※ ઈ.સ. ૧૯૮૬ના એપ્રિલની ૧૪ તારીખે બાંગ્લાદેશના ગોપાલગંજમાં સૌથી વજનદાર ૧ કિલોનો કરો પડયો હતો.
☘ ※ અમેરિકાના દક્ષિણ ડાકોટામાં ૨૦૧૦માં સૌથી મોટો ૮ ઇંચ વ્યાસનો કરો પડયો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો